મોરબી જિલ્લા કોંગ્રેસનાં પ્રમુખ કિશોરભાઇ ચિખલિયાના બેસણા સાથે રક્તદાન કેમ્પ યોજાયો મોરબી તાલુકાના એન.ડી.પી.એસ.ના ગુન્હામાં એસ.ઓ.જી.ની ટીમે આરોપીને દબોચ્યો મોરબીના જેતપર ગામે હનુમાનજી મંદિરનું પુનર્નિર્માણ કરાયું, સામાજિક સમરસતાનો ત્રિવિધ કાર્યક્રમ યોજાયો અપમૃત્યુના 4 બનાવ: હળવદ-માળીયા તાલુકામાં પાણીમાં ડૂબી જવાથી બે લોકોના મોત, અરણીટીંબા ગામે ઝેરી દવા પી ગયેલ બાળકનું સારવારમાં મોત: વાંકાનેરમાં ઉલ્ટી બાદ વૃદ્ધનું મોત મોરબી જીલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે ૨૬મી એપ્રિલે મતદાન: ૮૬૧ મતદાન મથકો નિર્ધારિત કરાયા મોરબીમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી સંદર્ભે કલેક્ટરના અધ્યક્ષસ્થાને નોડલ અધિકારીઓની સમીક્ષા બેઠક યોજાઈ મોરબી જીલ્લામાં મહાપાલિકા, જિલ્લા-તાલુકા પંચાયત અને પાલિકાઓની ચૂંટણી પારદર્શી વાતાવરણમાં સંપન્ન કરવા તંત્ર સજ્જ મોરબી જિલ્લામાં ચાર લોકોને ભેગા થવા, સભા-સરઘસ કાઢવા ઉપર પ્રતિબંધ: ૩૦ એપ્રિલ સુધી હથિયારબંધી
Breaking news
Morbi Today

લોકસભા: મોરબી જીલ્લામાં દિવ્યાંગ-વયોવૃદ્ધ માટે ફ્રી ટ્રાન્સપોર્ટેશનની સુવિધા


SHARE











લોકસભા: મોરબી જીલ્લામાં દિવ્યાંગ-વયોવૃદ્ધ માટે ફ્રી ટ્રાન્સપોર્ટેશનની સુવિધા

લોકસભા સામાન્ય ચૂંટણી આગામી દિવસોમાં યોજાવાની છે ત્યારે મતદાન અર્થે ૪૦% થી વધુ દિવ્યાંગતા ધરાવતા દિવ્યાંગો તેમજ ૮૦ વર્ષથી વધુ વય ધરાવતા વૃદ્ધોને ફ્રી ટ્રાન્સપોર્ટેશનની સુવિધા આપવામાં આવશે અને સિટી બસ તેમજ ગુજરાત સરકારની તમામ બસોમાં તેઓ મુસાફરી કરીને મતદાન કરવા માટે આવી શકાશે  

લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪ અંતર્ગત મતદાનના દિવસે મતદાન કરવા માટે ૪૦% થી વધુ દિવ્યાંગતા ધરાવતા દિવ્યાંગો તેમજ ૮૦ વર્ષથી વધુ વય ધરાવતા વૃદ્ધોને મોરબી સિટી બસ તેમજ ગુજરાત સરકારની તમામ બસોમાં મતદાન અર્થે ટ્રાન્સપોર્ટેશન ફ્રી રહેશે તેમ જિલ્લા સુરક્ષા અધિકારી, મોરબીની અખબારી યાદીમાં જણાવાયું છે.






Latest News