મોરબી જિલ્લા કોંગ્રેસનાં પ્રમુખ કિશોરભાઇ ચિખલિયાના બેસણા સાથે રક્તદાન કેમ્પ યોજાયો મોરબી તાલુકાના એન.ડી.પી.એસ.ના ગુન્હામાં એસ.ઓ.જી.ની ટીમે આરોપીને દબોચ્યો મોરબીના જેતપર ગામે હનુમાનજી મંદિરનું પુનર્નિર્માણ કરાયું, સામાજિક સમરસતાનો ત્રિવિધ કાર્યક્રમ યોજાયો અપમૃત્યુના 4 બનાવ: હળવદ-માળીયા તાલુકામાં પાણીમાં ડૂબી જવાથી બે લોકોના મોત, અરણીટીંબા ગામે ઝેરી દવા પી ગયેલ બાળકનું સારવારમાં મોત: વાંકાનેરમાં ઉલ્ટી બાદ વૃદ્ધનું મોત મોરબી જીલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે ૨૬મી એપ્રિલે મતદાન: ૮૬૧ મતદાન મથકો નિર્ધારિત કરાયા મોરબીમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી સંદર્ભે કલેક્ટરના અધ્યક્ષસ્થાને નોડલ અધિકારીઓની સમીક્ષા બેઠક યોજાઈ મોરબી જીલ્લામાં મહાપાલિકા, જિલ્લા-તાલુકા પંચાયત અને પાલિકાઓની ચૂંટણી પારદર્શી વાતાવરણમાં સંપન્ન કરવા તંત્ર સજ્જ મોરબી જિલ્લામાં ચાર લોકોને ભેગા થવા, સભા-સરઘસ કાઢવા ઉપર પ્રતિબંધ: ૩૦ એપ્રિલ સુધી હથિયારબંધી
Breaking news
Morbi Today

મોરબીમાં યુવાને રેલ્વે સ્ટેશન રોડે પસાર થતી એસટી બસમાં ધોકા મારીને કર્યું નુકશાન


SHARE











મોરબીમાં યુવાને રેલ્વે સ્ટેશન રોડે પસાર થતી એસટી બસમાં ધોકા મારીને કર્યું નુકશાન

મોરબીમાં આવેલ રેલ્વે સ્ટેશન રોડ ઉપરથી એસટીની બસ પસાર થઈ રહી હતી ત્યારે કોઈ અજાણ્યા યુવાને હાથમાં ધોકો લઈને તે બસના કાચ અને બોડી ઉપર ધોકા મારવાનું શરૂ કર્યું હતું જો કે, કયા કારણોસર આ યુવાન બસ ઉપર ધોકા મારી રહ્યો હતો તેની કોઈ વિગત સામે આવેલ નથી પરંતુ બે એસટી બસ નીકળી રહી હતી ત્યારે તે બસમાં ધોકા મારીને તેને બસના કાચ તોડ્યા હતા. આ સમગ્ર ઘટના ત્યાં હજાર રહેલા કોઈ વ્યક્તિએ તેના મોબાઈલ ફોનમાં રેકોર્ડ કરી લીધી હતી અને તે વીડિયો હાલમાં સામે આવ્યો છે ત્યારે ધોકા વડે એસટીની બસમાં નુકશાન કરનાર આ શખ્સ કોણ છે અને તેને શા માટે આવ્યું કર્યું હતું તે સહિતની હકકીત સામે લાવવા માટે પોલીસે આ યુવાનને શોધવા માટેનું કવાયત શરૂ કરી છે






Latest News