મોરબીમાં સ્કૂલના ઝઘડા બાદ બાળકો વચ્ચે ગરબી ચોક પાસે મારામારી, મોટાઓ વચ્ચે છરીઓ ઉડી અમારી ગાય કતલખાને ન જાય: ટંકારાના લજાઈ ગામે ગાયોના લાભાર્થે યોજાયેલ નાટકમાં 13 લાખનું દાન મળ્યું મોરબીમાં ગેરકાયદે કતલખાના બંધ કરાવવા મહાપાલિકામાં સ્ટિકર લાગ્યા: હવે શિવાજી મહારાજના વિચારો મુજબ કાર્યવાહી કરવા હિન્દુ સંગઠનોની ચીમકી માળિયા (મી) હળવદ રોડે બોલેરોની પાછળ ટ્રક અથડાતાં અકસ્માત: મિતાણા પાસે કાર ચાલકે હડફેટે લેતા ઇજા પામેલા વૃદ્ધ સારવારમાં માળિયા (મી) ના ખાખરેચી ગામ નજીક કારખાનાના કવાર્ટરમાં બીમારીથી કંટાળી ગયેલા યુવાને જીવનનો અંત આણ્યો વાંકાનેર તાલુકામાં અપમૃત્યુના બે બનાવ: એક યુવાનનું વીજ શોટ લાગતા મોત બીજાએ જીવન ટુકવ્યું મોરબીમાં પક્ષીઓને ફાયદો નહીં, નુકશાન કરે તેવી પ્રવૃતિ પક્ષી પ્રેમીઓએ બંધ કરવી જોઈએ: જીતુભાઇ ઠક્કર મોરબીમાં ફાયનાન્સ પેઢીએ ગ્રાહક પાસે લોન કલોઝરના રૂપિયા માંગતા કરવામાં આવેલ કેસમાં મહત્વપૂર્ણ ચુકાદો
Breaking news
Morbi Today

મોરબીના ચિત્રા હનુમાનજી ધૂન મંડળ દ્વારા જીવદયાની સેવાકીય પ્રવૃત્તિ


SHARE









મોરબીના ચિત્રા હનુમાનજી ધૂન મંડળ દ્વારા જીવદયાની સેવાકીય પ્રવૃત્તિ

હાલમાં ઉનાળાની ગરમી શરૂ થઈ ગયેલ છે ત્યારે કાળઝાળ ગરમીમાં પક્ષીઓની તૃષા છીપાવવા માટે ચિત્રા હનુમાનજી મંદિર શનાળા રોડ મોરબી ખાતે વિના મૂલ્યે પાણીના ૭૦૦ કુંડાનું વિતરણ કરવામાં આવ્યું હતું સાથો સાથ ધુનનું  પણ આયોજન કરવામાં આવ્યું હતુ ત્યારે ચિત્રા હનુમાનજી ધૂન મંડળના સભ્યો મહાદેવભાઈ ચિખલિયા, પ્રાણજીવનભાઈ રંગપડીયા, પી.એ. કાલરીયા, ગોરધનભાઈ ઘોડાસરા, નાનજીભાઈ મોરડીયા અને મણિલાલ કાવર તેમજ સેવાભાવી વ્યક્તિઓ પણ હાજર રહ્યાં હતા તેવું ચિત્રા હનુમાનજી ધૂન મંડળના પ્રમુખ ટી.સી. ફૂલતરિયાએ યાદીમાં જણાવેલ છે.




Latest News