મોરબીમાં ભાજપ સાથે 32 વર્ષથી જોડાયેલ આગેવાને પક્ષમાંથી આપ્યું રાજીનામુ ટંકારા તાલુકામાં ધોળા દિવસે  ચોરી કરનાર આરોપીના જામીન મંજુર મોરબીના જૂના ઘૂટું રોડ ઉપરથી 1776 બોટલ દારૂ ભરેલ કાર સાથે રાજકોટનો શખ્સ પકડાયો, માલ આપનાર અને મંગાવનારની શોધખોળ મોરબીમાં પૂર્વ મંત્રી આઈ.કે.જાડેજાની હાજરીમાં મહાપાલિકાના ઉમેદવારોએ જનસેવાનો સંકલ્પ લઈને કર્યા ચૂંટણી પ્રચારના શ્રી ગણેશ વાંકાનેરની વિદ્યાર્થીનીઓએ ઈન્ટર નેશનલ કોંફરન્સમાં ગુજરાતનું ગૌરવ વધાર્યું મોરબીમાં સાસુ સાથે રકઝક થતાં ઘરેથી નીકળી ગયેલ મહિલાનું પતિ સાથે અભયમની ટીમે કરાવ્યુ મિલન મોરબીમાં ગાંજાના ગુનામાં પકડાયેલ આરોપી જામીન મુક્ત વાંકાનેર નજીક પોલીસના બાઇકને ઉડાવીને દારૂ ભરેલ ક્રેટા લઈ લઈને નાસી ગયેલ શખ્સ ધોળા દિવસે રાણેકપર ગામે વાહનમાંથી 1814 બોટલ દારૂ-61 બિયરના ટીન રેઢા મૂકીને ફરાર !
Breaking news
Morbi Today

મોરબીની સિવિલ હોસ્પિટલમાં સંસ્થા દ્વારા છાસનું વિતરણ


SHARE













મોરબીની સિવિલ હોસ્પિટલમાં સંસ્થા દ્વારા છાસનું વિતરણ

મોરબીમાં કાર્યરત માતૃ શ્રી વિરબાઈ મા માનવ સેવા તથા ગૌ સેવા દ્વારા સિવિલ હોસ્પિટલમાં છાસ વિતરણનું આયોજન કરવામાં આવ્યું હતું અને હાલમાં ગરમી વધુ પડી રહી છે ત્યારે સિવિલે આવતા દર્દીઓ અને તેના સગાઓને છેલ્લાં ૧૫ દિવસથી બપોરે ઠંડી છાસનું વિતરણ આ સંસ્થા દ્વારા કરવામાં આવે છે. અને આ સંસ્થા દ્વારા દરરોજ સાંજે મોરબીની સિવિલ હોસ્પિટલમાં વિના મૂલ્યે કઢી-ખીચડી દર્દીઓએ તેમજ તેઓની સાથે રહેલા તેઓના પરિવારજનોએને જમાડવામાં આવે છે. અને આ સેવા કાર્ય માટે દાતાઓ દ્વારા સહકાર પણ આપવામાં આવે છે તેવું અલ્પાબેન કક્કડે જણાવ્યું છે.






Latest News