મોરબી જિલ્લા પંચાયતના માજી ચેરમેને ભાજપમાંથી ટિકિટ ન મળતા કરી અપક્ષ ઉમેદવારી: તમામ બેઠકો ઉપર પક્ષ-અપક્ષ સહિત તમામ ઉમેદવારોનું સંપૂર્ણ લિસ્ટ મોરબીમાં વેપાર માટે વ્યાજે લીધેલા ૫ લાખ સામે ૭.૯૦ લાખ ચૂકવવા છતાં પઠાણી ઉઘરાણી કરનાર બે ની ધરપકડ વાંકાનેરના ચિત્રાખડા ગામે ખનીજ માફિયા ઉપર ધોંસ: 45 લાખની મશીનરી કબ્જે મોરબીમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના  ઓબ્ઝર્વર ડૉ. શ્રી સંજય જોશી અધિકારીઓ સાથે કરી સમીક્ષા બેઠક મોરબીમાં પૂર્વ મંત્રી બ્રિજેશ મેરજાના દીકરા ડૉ. પ્રશાંત મેરજાની સ્મૃતિમાં યોજાયેલા મેડિકલ કેમ્પનો 400 જેટલા દર્દીઓએ લાભ લીધો મોરબી તાલુકા પંચાયતના માજી પ્રમુખ સ્વ. નાથાભાઈની પુણ્યતિથિએ સદભાવના વૃદ્ધાશ્રમમાં ભોજન પ્રસાદ કરાવ્યો મોરબીના શનાળા ગામ નજીક બ્રેઝા ગાડીમાં આગ લાગતા કાર બળીને ખાખ મોરબીના ચેક રીર્ટન કેસમાં આરોપીને એક વર્ષની સજા: ડબલ રકમ ચૂકવવા આદેશ
Breaking news
Morbi Today

મોરબીના ઘંટિયાપા વિસ્તારના લોકોએ મકાન વેચાણની શંકાસ્પદ ગતિવિધિ મુદે આવેદન પાઠવ્યું


SHARE













મોરબીના ઘંટિયાપા વિસ્તારના લોકોએ મકાન વેચાણની શંકાસ્પદ ગતિવિધિ મુદે આવેદન પાઠવ્યું

મોરબીના ઘંટિયાપા વિસ્તારના રહીશોએ કલેકટર, એસપી, ધારાસભ્ય અને પાલિકાના ચીફ ઓફિસરને આવેદનપત્ર આપેલ છે જેમાં જણાવ્યુ છે કે, ગ્રીન ચોક પાસે આવેલ ઘંટિયા પા વિસ્તારમાં તમામ ઘરોમાં હિંદુ રહે છે અને આ વિસ્તારમાં વર્ષોથી જુના પાડોશીઓ એકબીજા સાથે હળીમળીને રહે છે અને આ વિસ્તારમાં આવેલ અકે શેરીમાં અંબિકા આશિષલખેલું મકાન છે જેના મકાન માલિક દ્વારા આ મકાન વેચાણ કરેલ છે અને તેઓએ શેરીમાં રહેતા લોકોને કોઈ પ્રકારની જાણ કરી ન હતી અને લત્તાવાસીઓને ધ્યાને આવતા તેઓએ પૂછપરછ કરી હતી જેથી તેને ગોળગોળ વાતો કરી હતી અને આ મકાન અન્ય ધર્મના લોકોને વેચાણ કર્યું હોવાની શક્યતા છે જેથી કરીને સ્થાનિકોએ આ બાબતે રજૂઆત કરી છે અને તેમના વિસ્તારમાં અશાંત ધારો પણ લાગુ હોય મકાન વેચાણની થતી શંકાસ્પદ ગતિવિધિની યોગ્ય તપાસ કરીને કાર્યવાહી કરવા માંગ કરી છે.






Latest News