મોરબી પંથકમાં માનસિક અસ્વસ્થ સગીરાનું અપહરણ કરીને દુષ્કર્મ આચર્યું, ગુનો નોંધાયો મોરબીના દેવળીયા ખાતેથી પગના દુખાવાની સારવાર માટે આવેલ વૃદ્ધનું શ્વાસ ઉપડતા મોત મોરબી જિલ્લા પંચાયતની 2 બેઠક ઉપર ભાજપ-કોંગ્રેસ આમને સામને: 15 બેઠક ઉપર ત્રિપાંખીયો જંગ, 7 બેઠક ઉપર 3 થી વધુ ઉમેદવાર મોરબીના જેતપર રોડેથી સગીરાનું અપહરણ કરીને દુષ્કર્મ આચરનાર આરોપીની ધરપકડ મોરબીમાં ગંગા સ્વરૂપ સહાય સમિતિ દ્વારા પાંચમુ બ્યુટી પાર્લર સામાન્ય પરિસ્થિતિ અને વંચિત પરિવારની બહેનો માટે ખુલ્લુ મુકવામાં આવ્યું મોરબીના જેતપર રોડ ઉપરથી ચોરાઉ બાઇક સાથે એક શખ્સ પકડાયો વાંકાનેરના રાતવીરડા રોડ ઉપર કારખાના નજીક દર્દીઓની સારવાર કરતો ડિગ્રી વગરનો ડોક્ટર ઝડપાયો મોરબીમાં ટીંબડીના પાટીયે રિક્ષામાંથી પડી ગયેલા મહિલાનું સારવારમાં રાજકોટ ખાતે મોત
Breaking news
Morbi Today

મોરબીના પીપળીયા ચાર રસ્તા પાસે વીજ ધાંધીયાથી વેપારીઓ હેરાન


SHARE













મોરબીના પીપળીયા ચાર રસ્તા પાસે વીજ ધાંધીયાથી વેપારીઓ હેરાન

મોરબીના પીપળીયા ચાર રસ્તા પાસે ચોમાસાની શરૂઆતથી જ વીજ ધાંધીયા શરૂ થઈ ગયેલ છે જેનો કાયમી ઉકેલ લાવવાની રજૂઆત કરવામાં આવી છે જો કે, કામ નહિ કરવામાં આવે તો વેપારી હેરાન થશે તેમાં શંકાને કોઈ સ્થાન નથી.

મોરબી તાલુકામાં નવલખી રોડે આવેલ પીપળીયા ચાર રસ્તા પાસે હજુ ચોમાસાની શરૂઆત થયેલ છે ત્યાં જ સાથે વીજ ધાંધીયા શરૂ થઈ ગયેલ છે ત્યારે અવાર નવાર વીજ ધાંધીયાથી દુકાનદારો હેરાન થાય છે અને આ બાબતે અધિકારીને રજૂઆત પણ કરી છે તો પણ પીપળીયા ચાર રસ્તા  પાસે વીજ ધાંધીયા બંધ થતાં નથી. અને વેપારીઓને તેના ધંધા રોજગાર બંધ રાખવા પડે તેવી પરિસ્થિતીનું નિર્માણ થાય છે ત્યારે વીજ લાઇનનું સારી રીતે મેન્ટનેસ કરી વેપારીઓને નિરંતર વીજ પુરવઠો મળે તેવી વ્યવસ્થા કરવાની દુકાનદારો દ્વારા મૌખિક રજૂઆત કરવામાં આવી છે અને જો કામ નહીં કરવામાં આવે તો લેખિત અરજી કરવામાં આવશે તેવું દુકાનદારોએ જણાવેલ છે






Latest News