મોરબી જિલ્લા બઢતી પામેલા બે પીઆઇનો પિપિંગ સેરેમની કાર્યક્રમ યોજાયો
Morbi Today
તેરા તુજકો અર્પણ: વાંકાનેર તાલુકા પોલીસે ૧.૭૬ લાખના ૭ મોબાઇલ શોધી કાઢ્યા
SHARE
તેરા તુજકો અર્પણ: વાંકાનેર તાલુકા પોલીસે ૧.૭૬ લાખના ૭ મોબાઇલ શોધી કાઢ્યા
મોરબી જિલ્લા એસપી રાહુલ ત્રિપાઠીની સૂચના મુજબ સ્ટાફ કામ કરે છે તેવામાં વાંકાનેર તાલુકા પીએસઆઈ એલ.એ.ભરગા તથા પોલીસ કર્મચારીઓએ "CEIR" એપ્લીકેશનનો ઉપયયોગ કરીને લોકોના ખોવાયેલ મોબાઇલની જરૂરી વિગત મેળવી એપ્લિકેશનમાં અપડેટ કરીને શોધી કાઢેલ છે અને વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી લોકોના ખોવાયેલ કુલ- ૭ મોબાઇલ ફોન જેની કિંમત ૧,૭૬,૬૪૯ થાય છે તે અરજદારોને પરત આપવામાં આવેલ છે.