ટંકારાના વીરપર પાસે કાર ચાલકે બાઇકને ટક્કર મારતા સર્જાયેલ અકસ્માતમાં વૃદ્ધનું મોત મોરબીમાં ઘરમાંથી દારૂની 20 બોટલો ઝડપાઇ, આરોપીની શોધખોળ મોરબીમાં જુગારની ત્રણ રેડ: પાંચ શખ્સો પકડાયા, એકની શોધખોળ મોરબીમાં ડાન્સ શીખવતા વિધર્મી શખ્સે કર્યું સગીરાનું અપહરણ: ગણતરીની કલાકોમાં આરોપીની ધરપકડ મોરબીના પરશુરામ ધામ ખાતે ત્રીદિવસીય વ્યાખ્યાનમાળાનું આયોજન હળવદમાં નોનવેજના હાટડા બંધ કરવાની માંગ મોરબીમાં ફાયનાન્સની પેઢીમાં મોજશોખ પૂરા કરવા ચોરી કર્યાની આરોપીઓની કબૂલાત: એક દિવસના રિમાન્ડ મંજૂર મોરબી જિલ્લાના નવલખી બંદર-કોસ્ટલ વિસ્તારના ટાપુઓ ઉપર પ્રવેશબંધી
Morbi Today

મોરબીના સરદાર બાગમાં પુસ્તક પરબની પ્રવૃત્તિને પૂર્વ મંત્રીએ બિરદાવી


SHARE





























મોરબીના સરદાર બાગમાં પુસ્તક પરબની પ્રવૃત્તિને પૂર્વ મંત્રીએ બિરદાવી

મોરબી ખાતે સરદારબાગમાં પ્રતિમાસના પહેલા રવિવારે યોજાતા પુસ્તક પરબ માં પહેલી સપ્ટેમ્બર અને રવિવારે પૂર્વમંત્રી બ્રિજેશ મેરજાએ ખાસ ઉપસ્થિત રહી આયોજકો અને વાંચન પ્રેમીઓને પ્રેરણા આપી. આ તકે બ્રિજેશ મેરજા એ પુસ્તકોની અદલાબદલી કરવા આવેલ વાચક પ્રેમીઓ સાથે તેમના વાંચન રસ અંગે ગોષ્ઠી કરી હતી. પુસ્તક પરબમાં આવેલ યુવાનો અને કોલેજ કન્યાઓ ને જિંદગીભર વાંચન નો રસ જાળવી રાખવા બ્રિજેશ મેરજા એ વાંચન થી થતા લાભાલાભની સવિસ્તાર માહિતીથી વાકેફ કર્યા હતા. અત્રે ઉલ્લેખનીય રહેશે કે બ્રિજેશ મેરજા પણ નિયમિત વાંચન કરે છે તેમના ઘરમાં ચાર હજાર પુસ્તકોની  લાઇબ્રેરી પણ તેમણે વસાવેલી છે
















Latest News