મોરબીની કે.જી.એલ. કંપનીમાં કામ કરતી વખતે પડી જતા મોત મોરબીમાં બાઈક-બસ અથડાયા બાદ મારામારી માળીયા (મી) નાના દહીસરા ગામ પાસે ડેલામાં આવેલ ઓરડીમાંથી દારૂની 117 બોટલ ઝડપાઈ: બે આરોપીઓની શોધખોળ મોરબી જીલ્લામાં ગાડી સળગી જતાં વાહનના માલિકને 12 લાખનો વીમો ચૂકવવા ગ્રાહક કોર્ટનો આદેશ મોરબી રાજકોટ હાઇવે રોડના કામમાં બેદરકારી રાખનારા અધિકારીઓ-કોન્ટ્રાક્ટર સામે પગલા લેવા મહેશભાઇ લિખિયાની માંગ મોરબીમાં સગીરા સાથે દુષ્કર્મ કરીને ગર્ભ રાખી દેનારા આરોપીને પોકસો કોર્ટે 20 વર્ષની સખ્ત કેદની સજા અને દંડ ફટકાર્યો મોરબી જીલ્લામાં ૩૧.૭ કરોડના ખર્ચે બનેલા બે રમતગમત સંકુલનું નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની વર્ચ્યુઅલ હાજરી અને મંત્રી કાંતિભાઈની હાજરીમાં કરાયું લોકાર્પણ હળવદના શિરોઈ ગામે દાડમ ફાર્મ અને અમરદીપ ટિસ્યુકલ્ચર લેબની કલેકટરે મુલાકાત લીધી
Breaking news
Morbi Today

વાંકાનેરના રાજા વડલા ગામે જાહેરમાં જુગાર રમતા  છ પકડાયા


SHARE







વાંકાનેરના રાજા વડલા ગામે જાહેરમાં જુગાર રમતા  છ પકડાયા

વાંકાનેર તાલુકાના રાજા વડલા ગામે ઝાંપા પાસે જાહેરમાં જુગાર રમતા હોવાની હકીકત મળી હતી જેના આધારે પોલીસે ત્યાં જુગારની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી છ શખ્સો જુગાર રમતા મળી આવ્યા હતા જેથી કરીને પોલીસે 14,720 ની કિંમત રોકડ કબજે કરી હતી ને વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધાયો છે

જાણવા મળતી માહિતી મુજબ વાંકાનેર સીટી પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે વાંકાનેર નજીક આવેલ રાજાવડલા ગામના ઝાપા પાસે જુગાર રમતા હોવાની હકીકત મળી હતી તેના આધારે પોલીસે ત્યાં જુગારની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી મુસ્તફાભાઈ રસુલભાઈ મરડિયા (29), સોયબભાઈ રસુલભાઈ વડાવીયા (25), રોહીતભાઈ પાંચાભાઇ બારૈયા (22), કિશનભાઇ ધનજીભાઈ ધરજીયા (26), નિલેશભાઈ બાબુભાઈ સોલંકી (32) અને રવિભાઈ ગોબરભાઇ સોલંકી (26) રહે. બધા રાજાવડલા વાળા જુગાર રમતા મળી આવ્યા હતા જેથી પોલીસે તેની પાસેથી 14,720 ની રોકડ કબજે કરી હતી અને વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે

એક બોટલ દારૂ

વાંકાનેર નજીક ચંદ્રપુરના નાલા પાસે સર્વિસ રોડ ઉપરથી પસાર થયેલા શખ્સને રોકીને પોલીસ દ્વારા તેને ચેક કરવામાં આવતા તેની પાસેથી દારૂની એક બોટલ મળી આવતા પોલીસે 850 રૂપિયાની કિંમતની દારૂની બોટલ કબજે કરી હતી અને આરોપી અનિરુદ્ધસિંહ દેવસિંહભાઈ સોલંકી (45) રહે. જીનપરા રંગ વાળી શેરી વાંકાનેર વાળાની ધરપકડ કરી હતી અને તેની સામે ગુનો નોંધાયો છે.






Latest News