તેરા તુજકો અર્પણ: મોરબીમાં 5.10 લાખના 31 મોબાઈલ પોલીસે મૂળ માલિકને પરત આપ્યા મોરબીમાં સાર્થક વિદ્યા મંદિર અને નિર્મલ સ્કૂલ અને મોટીબરારની મોડેલ સ્કૂલ ખાતે સંસ્કૃત ગૌરવ યાત્રા યોજાઇ  ગુજરાતનાં 162 ધારાસભ્યો-25 સાંસદોમાંથી જે હોશિયાર હોય તેને વીજપોલના વળતર બાબતે લાઈવ ડિબેટમાં આવવા જેતપર સત્યાગ્રહ છાવણીના આગેવાનની ખુલ્લુ ચેલેન્જ મોરબી રાજકોટ હાઇવે રોડ ઉપર મીતાણા ચોકડી નજીક સ્કૂલ બસમાં આગ: 30 જેટલા બાળકોનો ચમત્કારી બચાવ:એસપી દ્વારા ચાર પોલીસ કર્મચારીઓને ઇનામ અને સન્માન પત્ર પણ જાહેરાત કચ્છ જીલ્લામાં નવા સીએનજી પંપ કાર્યરત કરવા સાંસદ વિનોદભાઈ ચાવડાએ કરી ગેસ કંપનીઓમાં રજૂઆત મોરબીની રવાપર ચોકડી પાસે યુવાન ઉપર માથાના ભાગે છરી વડે હુમલો, સારવારમાં હળવદના વેજનાથ પાર્કમાં ઘરમાં જુગાર રમતા 6 શખ્સ પકડાયા મોરબીમાં અગાઉ કરેલી પોલીસ ફરિયાદનો રોષ રાખીને બે લોકો ઉપર ચાર ઇસમોનો હુમલો, ૨૪ હજારની લૂંટ
Breaking news
Morbi Today

મોરબીમાં આવેલ ગોકુલધામ એપાર્ટમેન્ટમાં ચોરીના આંટાફેરા


SHARE







મોરબીમાં આવેલ ગોકુલધામ એપાર્ટમેન્ટમાં ચોરીના આંટાફેરા

મોરબી જીલ્લામાં ચોરીના બનાવો વધી રહ્યા છે તેવામાં મોરબીના જેતપર રોડે પીપળી ગામ પાસે આવેલ ગોકુલધામ એપાર્ટમેન્ટમાં તસ્કરના આંટાફેરા હતા અને ત્યારે રાત્રિના સમયે ફેલ્ટનું તાળું તોડીને ચોરી કરવાનો પ્રયાસ કર્યો હતો. વધુમાં મળી રહેલ માહિતી મુજબ ગોકુલધામ એપાર્ટમેન્ટ ડી-બ્લોકમાં રાત્રિના ત્રણ વાગ્યાના અરસામાં બુકાનીધારી શખ્સો આવ્યા હતા. અને બંધ ફલેટને નિશાન બનાવીને તાળું તોડી અંદર પ્રવેશ કરતાં હતા જો કે, અવાજ આવતા તે શખ્સો ત્યાંથી નાશી ગયા હતા. પરંતુ આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ ગઈ છે. જેનો વિડીયો સોશયલ મીડિયામાં વાયરલ થયેલ છે.




Latest News