હળવદમાં સગીરાને અવાવરુ જગ્યાએ લઈ જઈને અજાણ્યા શખ્સે છરી બતાવીને કપડાં કાઢવા માટે ધમકાવી ! મોરબીના ગુંગણ ગામે ટ્રેકટર-રોટાવેટર વચ્ચે દબાઈ જવાથી યુવાનનું મોત મોરબીના રવાપર ગામે ઘરે ચક્કર આવતા પડી ગયેલ મહિલાનું મોત મોરબી એલસીબીની ટીમે સ્પેશિયલ ડ્રાઇવમાં અલગ-અલગ ગુનાઓમાં નાસતા ફરતા ત્રણ આરોપી ઝડપી લીધા અર્વાચિન ડાંડિયા રસના ક્રેઝ વચ્ચે 144 વર્ષ પછી પણ મોરબીના માધાપરની ગરબીનો દબદબો યથાવત તો હળવદમાં બે જુથ વચ્ચે મારા મારીનો બનાવ ન બન્યો હોત હળવદમાં વાહન સામસામે આવી જવાની બાબતમાં બે જુથ વચ્ચે લાકડી, પાઇપ અને ધારિયાથી મારા મારી: હવે સામસામે ફરિયાદ મોરબી સામાકાંઠા વિસ્તારમાં રહેતા પરિવારની સગીર દીકરીનું અપહરણ
Breaking news
Morbi Today

મોરબીમાં જિલ્લા પંચાયતના પ્રમુખ-સાંસદ સહિતનાઓએ સ્વચ્છતા સેલ્ફી લીધી


SHARE









મોરબીમાં જિલ્લા પંચાયતના પ્રમુખ-સાંસદ સહિતનાઓએ સ્વચ્છતા સેલ્ફી લીધી

મોરબીમાં માર્કેટિંગ યાર્ડ ખાતે જિલ્લા પંચાયતના પ્રમુખ હંસાબેન પારેઘી, રાજ્યસભાના સાંસદ કેસરીદેવસિંહજી ઝાલા, ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા, દુર્લભજીભાઈ દેથરીયા, પ્રકાશભાઈ વરમોરા, જિલ્લા કલેકટર કે.બી. ઝવેરી સહિતનાઓએ હાજર રહીને સ્વચ્છાગ્રહી બની પોતાના આજુબાજુના વિસ્તારને સ્વચ્છ રાખી હંમેશા સ્વચ્છતાનો આગ્રહ રાખવા પ્રેરણા આપી હતી અને સ્વચ્છ ભારત મિશન હેઠળના કર્મચારીઓ દ્વારા સ્વચ્છતા સાથે સેલ્ફી પોઇન્ટનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. ત્યાં સેલ્ફી લીધી હતી.




Latest News