હળવદમાં સગીરાને અવાવરુ જગ્યાએ લઈ જઈને અજાણ્યા શખ્સે છરી બતાવીને કપડાં કાઢવા માટે ધમકાવી ! મોરબીના ગુંગણ ગામે ટ્રેકટર-રોટાવેટર વચ્ચે દબાઈ જવાથી યુવાનનું મોત મોરબીના રવાપર ગામે ઘરે ચક્કર આવતા પડી ગયેલ મહિલાનું મોત મોરબી એલસીબીની ટીમે સ્પેશિયલ ડ્રાઇવમાં અલગ-અલગ ગુનાઓમાં નાસતા ફરતા ત્રણ આરોપી ઝડપી લીધા અર્વાચિન ડાંડિયા રસના ક્રેઝ વચ્ચે 144 વર્ષ પછી પણ મોરબીના માધાપરની ગરબીનો દબદબો યથાવત તો હળવદમાં બે જુથ વચ્ચે મારા મારીનો બનાવ ન બન્યો હોત હળવદમાં વાહન સામસામે આવી જવાની બાબતમાં બે જુથ વચ્ચે લાકડી, પાઇપ અને ધારિયાથી મારા મારી: હવે સામસામે ફરિયાદ મોરબી સામાકાંઠા વિસ્તારમાં રહેતા પરિવારની સગીર દીકરીનું અપહરણ
Breaking news
Morbi Today

મોરબીના ધારાસભ્ય અને જિલ્લા ભાજપ દ્વારા કોંગ્રેસ-રાહુલ ગાંધીનો અનામત બાબતે વિરોધ


SHARE









મોરબીના ધારાસભ્ય અને જિલ્લા ભાજપ દ્વારા કોંગ્રેસ-રાહુલ ગાંધીનો અનામત બાબતે વિરોધ

મોરબી જિલ્લા ભાજપના પ્રમુખ રણછોડભાઈ દલવાડી, મોરબીના ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા, મોરબી જિલ્લા પંચાયત પ્રમુખ હંસાબેન પારધી જિલ્લા ભાજપના મહામંત્રી નરેન્દ્રસિંહ ઝાલા અને જેઠાભાઇ મિયાત્રા, મોરબી જિલ્લા ભાજપ બક્ષિપંચ મોરચાના પ્રમુખ નિર્મલભાઈ જારીયા, મોરબી જિલ્લા ભાજપ અનુસૂચિત જાતિ મોરચાના પ્રમુખ બાબુભાઈ પરમાર, ભાજપના આગેવાન જયંતીભાઈ પટેલ સહિતનાઓની હાજરીમાં અનામત બાબતે કોંગ્રેસ અને રાહુલ ગાંધીનો વિરોધ કરવામાં આવેલ હતો. અત્રે ઉલેખનીય છે કે,વિદેશમાં રાહુલ ગાંધીએ અનામત મુદે આપેલ નિવેદનના વિરોધમાં ભાજપ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું ત્યારે યોજાયેલ રેલીમાં ‘એસસી-એસટી અને ઓબીસી અનામત રદ કરવાના રાહુલ ગાંધીના ઈરાદાને ભાજપ સફળ નહીં થવા દે, કોંગ્રેસનો અનામત વિરોધી ચહેરો, દેશ વિરોધી રાહુલ ગાંધી દેશ વિરોધી કોંગ્રેસ, કોંગ્રેસનું એક જ મિશન ખતમ કરવા માગે છે રિઝર્વેશન’ વિગેરે જેવા બેનરો રાખવામા આવેલ હતા.




Latest News