મોરબીમાં વેકેશનમાં ખરેખર ખાનગી શાળા ચાલુ છે કે કેમ તેની તપાસ થશે: અધિકારી મોરબીના માજી ધારાસભ્ય અને માજી મંત્રી મેરજાએ પદ્મશ્રી દયાળ મુનિને ભાવાંજલિ પાઠવી મોરબીમાં કાલે ગુરુનાનક જયંતીની હર્ષોલ્લાસ સાથે કરાશે ઉજવણી મોરબીમાં પંચમુખી હનુમાનજી મંદિરે રાહતદરે ફૂલસ્કેપ ચોપડાનું વિતરણ કરાશે ચાર વેદોનું ગુજરાતી ભાષાંતર કરનારા મોરબી જિલ્લાના ટંકારાના રહેવાસી પદ્મશ્રી આચાર્ય દયાળજી મુનિ પંચમહાભૂતમાં વિલીન મોરબી જિલ્લાના ખેડૂતો માટે ઘન જીવામૃત-જીવામૃતના વપરાશની માર્ગદર્શિકા જાહેર હળવદના કડીયાણામાં સરકારી યોજનાની જનજાગૃતિ માટે લોકડાયરો યોજાયો મોરબી જિલ્લામાં આગામી તા. ૧૭, ૨૩ અને ૨૪ નવેમ્બરે મતદારયાદીની ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ યોજાશે
Breaking news
Morbi Today

વાંકાનેરમાં સ્વચ્છતા હી સેવા અભિયાન હાથ ધરાયું


SHARE





























વાંકાનેરમાં સ્વચ્છતા હી સેવા અભિયાન હાથ ધરાયું

મોરબી જિલ્લામાં જિલ્લા કલેકટરના નેતૃત્વ હેઠળ દરરોજ સ્વચ્છતા હી સેવા અન્વયે વિવિધ  પ્રકારના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે. તા. ૨૨ ઓક્ટોબરના રોજ વાંકાનેરમાં સ્વચ્છતા હી સેવા અભિયાન અંતર્ગત સફાઈ ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. જેમાં બસ સ્ટેન્ડ, જાહેર માર્ગો, કચરા પેટીઓ, બજારો વગેરે સ્થળો પર નાગરિકો અને સફાઈ મિત્રોએ સાથે મળીને ઉત્સાહભેર સ્વચ્છતા ઝુંબેશમાં પોતાનું યોગદાન આપ્યું હતું.














Latest News