મોરબીમાં સ્કૂલના ઝઘડા બાદ બાળકો વચ્ચે ગરબી ચોક પાસે મારામારી, મોટાઓ વચ્ચે છરીઓ ઉડી અમારી ગાય કતલખાને ન જાય: ટંકારાના લજાઈ ગામે ગાયોના લાભાર્થે યોજાયેલ નાટકમાં 13 લાખનું દાન મળ્યું મોરબીમાં ગેરકાયદે કતલખાના બંધ કરાવવા મહાપાલિકામાં સ્ટિકર લાગ્યા: હવે શિવાજી મહારાજના વિચારો મુજબ કાર્યવાહી કરવા હિન્દુ સંગઠનોની ચીમકી માળિયા (મી) હળવદ રોડે બોલેરોની પાછળ ટ્રક અથડાતાં અકસ્માત: મિતાણા પાસે કાર ચાલકે હડફેટે લેતા ઇજા પામેલા વૃદ્ધ સારવારમાં માળિયા (મી) ના ખાખરેચી ગામ નજીક કારખાનાના કવાર્ટરમાં બીમારીથી કંટાળી ગયેલા યુવાને જીવનનો અંત આણ્યો વાંકાનેર તાલુકામાં અપમૃત્યુના બે બનાવ: એક યુવાનનું વીજ શોટ લાગતા મોત બીજાએ જીવન ટુકવ્યું મોરબીમાં પક્ષીઓને ફાયદો નહીં, નુકશાન કરે તેવી પ્રવૃતિ પક્ષી પ્રેમીઓએ બંધ કરવી જોઈએ: જીતુભાઇ ઠક્કર મોરબીમાં ફાયનાન્સ પેઢીએ ગ્રાહક પાસે લોન કલોઝરના રૂપિયા માંગતા કરવામાં આવેલ કેસમાં મહત્વપૂર્ણ ચુકાદો
Breaking news
Morbi Today

વાંકાનેરમાં ધારાસભ્યની હાજરીમાં જલારામ જયંતિની ઉજવણી, પ્રસાદ વિતરણ કરાયું


SHARE









વાંકાનેરમાં ધારાસભ્યની હાજરીમાં જલારામ જયંતિની ઉજવણી, પ્રસાદ વિતરણ કરાયું

સમગ્ર સૌરાષ્ટ્ર ગુજરાતમાં ધામધુમથી જલારામબાપાની જન્મજયંતીની ઉજવણી કરવામાં આવી હતી ત્યારે વાંકાનેર શહેરના માર્કેટ ચોક ખાતે જલારામ ગ્રુપ દ્વારા પ્રસાદ વિતરણ કરાયું હતું જેમાં વાંકાનેરના લોકલાડીલા ધારાસભ્ય જીતુભાઈ સોમાણી તથા લોહાણા મહાજન પ્રમુખ કાકુભાઇ મોદી, ઉપપ્રમુખ રમેશભાઇ અખાણી, લલિતભાઈ પૂજારા, સુબા સાહેબ, રાજુભાઈ રાજવીર, દિલીપભાઈ પૂજારા, જેકભાઈ રાજવીર, લિતેશભાઈ ચંદારાણા, રવિભાઈ ભિંડોરા, અમિતભાઈ  સેજપાલ, વિપુલભાઈ કોટક, રાજભાઈ સોમાણી, ભૌમિક ખીરૈયા, મુનાભાઈ કારીયા વગેરે ઉપસ્થિત રહ્યા હત.




Latest News