મોરબીમાં રિવરફ્રન્ટ-પ્રધાનમંત્રી આવાસ યોજનાના કવાર્ટર બનાવવા કમિશ્નરને કરાઇ રજૂઆત મોરબીમાં શ્યામસુંદર ગૌશાળા લજાઈમાં ભગવાન નૃહસિંગ પ્રાગટ્ય દિવસ ઉજવાયો મોરબીમાં શ્રી ઉમિયા આરોગ્ય સેવા કેન્દ્ર-પાટીદાર વુમન્સ પાવર સંસ્થા દ્વારા કેન્સર નિદાન (સ્ક્રીનીંગ) કેમ્પનું આયોજન હળવદ નજીક કેનાલમાં ન્હાવા ગયેલા બે સગા ભાઈ ડૂબી ગયા, એકનો મૃતદેહ મળ્યો, બીજાની શોધખોળ શરૂ મોરબી RTO દ્વારા ટુ અને ફોર વ્હીલર વાહનોની જૂની સીરીઝના બાકી નંબરો માટે ઓનલાઈન હરાજી કરાશે મોરબી જિલ્લાના પેન્શનરોએ હયાતીની ખરાઈ કરાવવી ફરજિયાત મોરબીમાં આધેડે કરેલા આપઘાતના ગુનામાં પકડાયેલા 3 વ્યાજખોરના 1 દિવસના રિમાન્ડ મંજૂર: 4 ની શોધખોળ મોરબીમાં હોટલના ધંધાર્થીએ કરેલ આપઘાતના બનાવમાં 7 વ્યાજખોરો સામે ફરિયાદ: 3 ની ધરપકડ
Breaking news
Morbi Today

મોરબીમાં રહેતા ડૉ. મંદાકિની જોષીએ પીએચડીની ડીગ્રી મેળવી


SHARE













મોરબીમાં રહેતા ડૉ. મંદાકિની જોષીપીએચડીની ડીગ્રી મેળવી

મોરબીમાં રહેતા ડૉ. મંદાકિની જોષી પંડયા જેમણે ઇકોનોમિકસ ક્ષેત્રમા પીએચડી ડિગ્રી મેળવી છે અને તેમણે ભકત કવી નરસિંહ મહેતા યુનિવર્સિટી ખાતે પ્રો. ડો. પ્રફુલ ડી. કાંજીયાના માર્ગદર્શન હેઠળ અમરેલી જીલ્લાના સંદર્ભે બેંકીગ ક્ષેત્રમા રીસર્ચ કર્યું છે અને બેંકિંગ સેવાવધુ સરળ બનેએ માટે મહાશોધ નિબંધ તૈયાર કર્યો છે. અને તેમણે પીએચડીની ડીગ્રી મેળવેલ છે જેથી કરીને તેનો સગા સબંધી સહિતાઓ તરફથી તેઓને શુભકામનાઓ મળી રહી છે.






Latest News