મોરબીમાં રિવરફ્રન્ટ-પ્રધાનમંત્રી આવાસ યોજનાના કવાર્ટર બનાવવા કમિશ્નરને કરાઇ રજૂઆત મોરબીમાં શ્યામસુંદર ગૌશાળા લજાઈમાં ભગવાન નૃહસિંગ પ્રાગટ્ય દિવસ ઉજવાયો મોરબીમાં શ્રી ઉમિયા આરોગ્ય સેવા કેન્દ્ર-પાટીદાર વુમન્સ પાવર સંસ્થા દ્વારા કેન્સર નિદાન (સ્ક્રીનીંગ) કેમ્પનું આયોજન હળવદ નજીક કેનાલમાં ન્હાવા ગયેલા બે સગા ભાઈ ડૂબી ગયા, એકનો મૃતદેહ મળ્યો, બીજાની શોધખોળ શરૂ મોરબી RTO દ્વારા ટુ અને ફોર વ્હીલર વાહનોની જૂની સીરીઝના બાકી નંબરો માટે ઓનલાઈન હરાજી કરાશે મોરબી જિલ્લાના પેન્શનરોએ હયાતીની ખરાઈ કરાવવી ફરજિયાત મોરબીમાં આધેડે કરેલા આપઘાતના ગુનામાં પકડાયેલા 3 વ્યાજખોરના 1 દિવસના રિમાન્ડ મંજૂર: 4 ની શોધખોળ મોરબીમાં હોટલના ધંધાર્થીએ કરેલ આપઘાતના બનાવમાં 7 વ્યાજખોરો સામે ફરિયાદ: 3 ની ધરપકડ
Breaking news
Morbi Today

મોરબીમાં પાલિકાની ટીપી શાખાએ કર્યું મંદિરનું ડીમોલેશન, લોકોમાં રોષ


SHARE













મોરબીમાં પાલિકાની ટીપી શાખાએ કર્યું મંદિરનું ડીમોલેશન, લોકોમાં રોષ

મોરબીના રવાપર ગામ નજીક આવેલ એસપી રોડ ઉપર સંજય પાર્કમાં મંદિર બનાવવામાં આવ્યું હતું જે મંદિરનું પાલિકાની ટીપી શખ્સ દ્વારા પોલીસને સાથે રાખીને ડીમોલેશન કરવામાં આવ્યું હતું જેથી કરીને લોકોમાં રોષની લાગણી ફેલાયેલ છે.

મોરબીના રવાપર ગામ પાસે આવેલ એસપી રોડ ઉપર આવેલ ગ્રીન સિટી સંજય પાર્કમાં અયોધ્યામાં બનેલા રામ મંદિરની સાથે જ હનુમાનજી મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવેલ હતી. જે મંદિરને પાલિકાની ટીપી શાખાના સ્ટાફે પોલીસ બંદોબસ્ત સાથે રાખીને બુલડોઝર ફેરવીને તોડી નાખ્યું છે જેથી સ્થાનિક લોકોમાં ભારે રોષની લાગણી છે અને જે જગ્યાએ મંદિર તોડવામા આવેલ છે ત્યાં અન્ય કોઈપણ ગેરકાયદે બાંધકામ કરાશે તો તંત્રની સામે કોર્ટમાં જવાની ચીમકી ઉચ્ચારી છે. જેથી આ બાબતે પાલિકાના ટાઉન પ્લાનિંગ શાખાના અધિકારી વિનય ગાયકવાડે જણાવ્યું હતું કે, મંદિર રસ્તાની વચ્ચે હતું જેથી તેને તોડી પાડવામાં આવેલ છે.






Latest News