મોરબીમાં રિવરફ્રન્ટ-પ્રધાનમંત્રી આવાસ યોજનાના કવાર્ટર બનાવવા કમિશ્નરને કરાઇ રજૂઆત મોરબીમાં શ્યામસુંદર ગૌશાળા લજાઈમાં ભગવાન નૃહસિંગ પ્રાગટ્ય દિવસ ઉજવાયો મોરબીમાં શ્રી ઉમિયા આરોગ્ય સેવા કેન્દ્ર-પાટીદાર વુમન્સ પાવર સંસ્થા દ્વારા કેન્સર નિદાન (સ્ક્રીનીંગ) કેમ્પનું આયોજન હળવદ નજીક કેનાલમાં ન્હાવા ગયેલા બે સગા ભાઈ ડૂબી ગયા, એકનો મૃતદેહ મળ્યો, બીજાની શોધખોળ શરૂ મોરબી RTO દ્વારા ટુ અને ફોર વ્હીલર વાહનોની જૂની સીરીઝના બાકી નંબરો માટે ઓનલાઈન હરાજી કરાશે મોરબી જિલ્લાના પેન્શનરોએ હયાતીની ખરાઈ કરાવવી ફરજિયાત મોરબીમાં આધેડે કરેલા આપઘાતના ગુનામાં પકડાયેલા 3 વ્યાજખોરના 1 દિવસના રિમાન્ડ મંજૂર: 4 ની શોધખોળ મોરબીમાં હોટલના ધંધાર્થીએ કરેલ આપઘાતના બનાવમાં 7 વ્યાજખોરો સામે ફરિયાદ: 3 ની ધરપકડ
Breaking news
Morbi Today

મોરબીની ટ્રાફિક સમસ્યાને ઉકેલવા માટે નવા ત્રણ ઓવરબ્રિજ બનાવવાની તૈયારી શરૂ


SHARE













મોરબીની ટ્રાફિક સમસ્યાને ઉકેલવા માટે નવા ત્રણ ઓવરબ્રિજ બનાવવાની તૈયારી શરૂ

મોરબીમાં ટ્રાફિકની  સમસ્યા વધી રહી છે ત્યારે નવા બ્રિજ બનાવવામાં આવે તે અનિવાર્ય છે જેથી કરીને મોરબીના ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા પાલિકાના ચિફ ઑફિસર તથા એન્જિનિયરને સાથે રાખીને મચ્છુ નદીના કાંઠે મચ્છુ માતાજીનાં મંદિર પાસે પહોચ્યા હતા અને મોરબી શહેરીની ટ્રાફિક સમસ્યાનો સત્વરે ઉકેલ લાવવા માટે જેલ ચોકથી નજરબાગ સુધી ઓવર બ્રીજ બનાવવા અને રવાપર રોડ તથા આલાપ રોડની ટ્રાફિક સમસ્યાનું નિરાકરણ લાવવા માટે ત્યાં પણ સ્થળ પર રૂબરૂ જઈને પાલિકાના ચિફ ઓફિસર તથા એન્જિનિયરને તાત્કાલીક અસરથી ઓવરબ્રિજ માટેના રિપોર્ટ તૈયાર કરવાની સુચના આપી છે અને શહેરની ટ્રાફિક સમસ્યાનું નિરાકરણ લાવવા માટે પાલિકાના ચીફ ઑફિસર દ્વારા તાકીદે બ્રીજ માટેના નિષ્ણાત માન્ય કન્સલ્ટન્ટને રૂબરૂ બોલાવી તાત્કાલિક બ્રીજની ડિઝાઇન બનાવવા સૂચના આપી આપવામાં આવેલ છે,






Latest News