મોરબીમાં રિવરફ્રન્ટ-પ્રધાનમંત્રી આવાસ યોજનાના કવાર્ટર બનાવવા કમિશ્નરને કરાઇ રજૂઆત મોરબીમાં શ્યામસુંદર ગૌશાળા લજાઈમાં ભગવાન નૃહસિંગ પ્રાગટ્ય દિવસ ઉજવાયો મોરબીમાં શ્રી ઉમિયા આરોગ્ય સેવા કેન્દ્ર-પાટીદાર વુમન્સ પાવર સંસ્થા દ્વારા કેન્સર નિદાન (સ્ક્રીનીંગ) કેમ્પનું આયોજન હળવદ નજીક કેનાલમાં ન્હાવા ગયેલા બે સગા ભાઈ ડૂબી ગયા, એકનો મૃતદેહ મળ્યો, બીજાની શોધખોળ શરૂ મોરબી RTO દ્વારા ટુ અને ફોર વ્હીલર વાહનોની જૂની સીરીઝના બાકી નંબરો માટે ઓનલાઈન હરાજી કરાશે મોરબી જિલ્લાના પેન્શનરોએ હયાતીની ખરાઈ કરાવવી ફરજિયાત મોરબીમાં આધેડે કરેલા આપઘાતના ગુનામાં પકડાયેલા 3 વ્યાજખોરના 1 દિવસના રિમાન્ડ મંજૂર: 4 ની શોધખોળ મોરબીમાં હોટલના ધંધાર્થીએ કરેલ આપઘાતના બનાવમાં 7 વ્યાજખોરો સામે ફરિયાદ: 3 ની ધરપકડ
Breaking news
Morbi Today

મોરબીમાં બેસાણા સાથે રક્તદાન કેમ્પ યોજીને ફેફર પરીવારે સદગતને આપી શ્રદ્ધાંજલિ


SHARE













મોરબીમાં બેસાણા સાથે રક્તદાન કેમ્પ યોજીને ફેફર પરીવારે સદગતને આપી શ્રદ્ધાંજલિ

મોરબીમાં રહેતા સ્વ. વેલજીભાઈ આંબાભાઈ ફેફરને બેસણા સાથે તેઓને શ્રદ્ધાંજલિ આપવા માટે પરિવારજનોએ અને પૌત્ર ડો. મહેન્દ્રભાઈ ફેફર (નક્ષત્ર હોસ્પિટલ)ની પ્રેરણાથી રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું અને મોરબીમાં આવેલ સુભાષ નગર સોસાયટી શેરી નં-1 માં મોરબીના શનાળા રોડે આવેલ સંસ્કાર બ્લડ બેંકના  સહયોગથી બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં કુલ મળીને 101 લોકોએ રક્તદાન કર્યું હતું અને સદગત આત્માને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. આ કેમ્પને સફળ બનાવવામાં વિપુલભાઈ, મહેન્દ્રભાઈ, આકાશભાઈ, હિમાંશુભાઈ, દિનેશભાઈ તેમજ ફેફર પરિવારે જહેમત ઉઠાવી હતી. અને આ કેમ્પ માટે સંસ્કાર બ્લડ બેંકના પ્રેરક પ્રેમ સ્વામી અને સંચાલક રમેશભાઈ માકાસણાએ ફેફર પરિવાર, આયોજકો તેમજ રક્તદાતાઓનો આભાર વ્યક્ત કર્યો હતો.






Latest News