મોરબીમાં સ્નેહની રાખી - સ્વાવલંબનની ડોરની થીમ પર આધારિત પ્રદર્શન-સહ-વેચાણ રાખી મેળાને રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાએ ખુલ્લો મુક્યો રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાની હાજરીમાં મોરબી ખાતે વિભાજનની વિભીષિકા સ્મૃતિ દિવસનો કાર્યક્રમ યોજાયો ટ્રાન્સમિશન લાઇનના કામે ખેડૂતોને વળતર ચૂકવવા મોરબી કલેક્ટર કચેરી ખાતે નવી નીતિ અન્વયે પ્રથમ વખત MRC કમિટી દ્વારા ભાવ નક્કી થયા: ૪૦૦% થી પણ વધુ વળતર ચૂકવાશે મોરબી તાલુકામાં ગેસ કટિંગના ગુનામાં સંડોવાયેલ આરોપી રાજસ્થાનથી પકડાયો મોરબીના મચ્છુ-2 ડેમના દરવાજા ઉપર તિરંગા રોશનીનો શણગાર મોરબીમાં ગેરકાયદે કતલખાના બંધ કરાવીને નોનવેજની લારીઓ, દુકાન અને હોટલમાં ચેકિંગ કરવા હિન્દુ સંગઠનની માંગ મોરબી એબીવીપી દ્વારા JPSC-JSSC પેપર લીક થતાં કરાયું વિરોધ પ્રદર્શન મોરબી જિલ્લા કક્ષાનો સ્વતંત્રત પર્વની પ્રભારી મંત્રી ત્રિકમભાઈ છાંગા ની હાજરીમાં મોટા દહીસરા ગામે કરશે ઉજવણી
Breaking news
Morbi Today

મોરબીમાં જરૂરિયાતમંદ બાળકો સાથે જન્મદિવસની પ્રેરણાદાયી ઉજવણી કરતા દેવેનભાઈ રબારી


SHARE







મોરબીમાં જરૂરિયાતમંદ બાળકો સાથે જન્મદિવસની પ્રેરણાદાયી ઉજવણી કરતા દેવેનભાઈ રબારી

મોરબી યંગ ઇન્ડિયા ગ્રુપના દેવેનભાઈ રબારીના જન્મ દિવસની વિશેષ ઉજવણી કરવામાં આવી હતી ત્યારે આપવાના આનંદ હેઠળ પ્રેરણાદાયી ઉજવણી કરતાં શાળાના વિદ્યાર્થીઓ અને ઝૂંપટપટ્ટીના બાળકોને ભોજન કરાવીને ફિલ્મ બતાવ્યુ હતું. આ તકે સરકારી સ્કૂલના 200 જેટલા બાળકોને ભોજન કરાવીને મનોરંજન માટે ફિલ્મ બતાવવાનું આયોજન કરવામાં આવ્યું હતું. તેમજ ઝૂંપટપટ્ટીના 500 જેટલા બાળકોને ભોજન કરાવ્યુ હતું. તકે દેવેનભાઇ રબારીએ જણાવ્યુ હતું કે, ખુશીથી વંચિત લોકોને ઉત્સવોની ઉજવણીની ખુશી આપી હતી અને તેના ચહેરા પર જે ખુશી છવાઈ હોય તે અમારા ગ્રૂપને બેહદ ખુશી આપે છે.






Latest News