ઐતિહાસિક ચુકાદો: મોરબીની કોર્ટે ચેક રિટર્ન કેસમાં આરોપીને બે વર્ષની સજા અને દંડ ફટકાર્યો વાંકાનેર તાલુકામાં ખનીજ માફિયા સામે પોલીસની કાર્યવાહી: 1.20 કરોડનો મુદામાલ કબ્જે મોરબી નજીકથી 288 બોટલ દારૂ-144 બીયરના ટીન ભરેલ અર્ટિકા પકડાઈ, 7.65 લાખનો મુદામાલ કબ્જે: આરોપી ફરાર મોરબી જીલ્લામાં ખેડૂતને આપવામાં આવેલ નોટીસો પાછી ખેંચવામાં નહિ આવે તો કલેક્ટર કચેરી બંધ કરવાની મહેશ રાજકોટીયાની ચીમકી કચ્છ લોકસભા પરિવાર સાંસદ ક્રિકેટ ટુર્નામેન્ટમાં જુદીજુદી 12 ટીમો વચ્ચે 6 મેચ રમાઈ મોરબી તાલુકા કક્ષાનો ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાશે ફિલ્મી સ્ટોરીને ટક્કર મારે તેવી રિયલ સ્ટોરી: વાંકાનેર નજીક પરિણીતાએ પ્રેમી અને માતા સાથે મળીને પતિની હત્યા કરીને લાશ સળગાવી દીધી હળવદ તાલુકામાં બાળક સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચરનારા આરોપીને કોર્ટે ફટકારી 20 વર્ષની સખ્ત કેદની સજા
Breaking news
Morbi Today

મોરબીમાં ૧૦૧ નાળિયેરમાં કીડિયારૂ ભરીને ૨૦૦૧ ના ભૂકંપના દિવંગતત્વોની આત્મશાંતિ અર્થે કરાઇ પ્રાર્થના


SHARE













મોરબીમાં ૧૦૧ નાળિયેરમાં કીડિયારૂ ભરીને ૨૦૦૧ ના ભૂકંપના દિવંગતત્વોની આત્મશાંતિ અર્થે કરાઇ પ્રાર્થના

ગુજરાતમાં આવેલ ભુકંપ દીવગંતોની આત્માને શાંતી માટે કીડીયારૂં પુરી ભંડારો અને શ્રધ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી.

મોરબીના કડીવાર વિપુલ, કડીવાર સાગર, ઉધરેજા અલ્પેશ અને ભોજાણી શૈલેષભાઈ દ્વારા કિડીયારૂ પુરીને ભુકંપના દિવંગતોને શ્રધ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી.અબોલ જીવોના માટે ભંડારો યોજવામાં આવ્યો હતો.

ગુજરાતમાં ૨૬-૧-૨૦૦૧ માં આવેલ ભુકંપના દિવંગતોની આત્મશાંતી માટે શ્રદ્ધાંજલિ રૂપે ભારતના નકશાની રંગોળી બનાવીને કીડીયારું પુરવામાં આવ્યુ હતુ.જેમાં ૧૦૧ નાળીયેરમાં કીડીયારૂ ભરીને અલગ અલગ ૧૦૧ જગ્યાઓએ જંગલમાં જમીનમાં ખાડો ખોદીને દાટીને બાવળ અને બોરડી મુકવામાં આવ્યા હતા.જેથી લાખો નાના જીવોને ખોરાક મળતો રહે.






Latest News