મોરબીના જુના લીલાપર ગામે ઘરમાં ગળાફાંસો ખાઈને યુવાનનો આપઘાત હળવદના ગોલાસણ ગામે વાડીએ જાટકાના વાયરમાંથી શોર્ટ લાગતા યુવાનનું મોત ઐતિહાસિક ચુકાદો: મોરબીની કોર્ટે ચેક રિટર્ન કેસમાં આરોપીને બે વર્ષની સજા અને દંડ ફટકાર્યો વાંકાનેર તાલુકામાં ખનીજ માફિયા સામે પોલીસની કાર્યવાહી: 1.20 કરોડનો મુદામાલ કબ્જે મોરબી નજીકથી 288 બોટલ દારૂ-144 બીયરના ટીન ભરેલ અર્ટિકા પકડાઈ, 7.65 લાખનો મુદામાલ કબ્જે: આરોપી ફરાર મોરબી જીલ્લામાં ખેડૂતને આપવામાં આવેલ નોટીસો પાછી ખેંચવામાં નહિ આવે તો કલેક્ટર કચેરી બંધ કરવાની મહેશ રાજકોટીયાની ચીમકી કચ્છ લોકસભા પરિવાર સાંસદ ક્રિકેટ ટુર્નામેન્ટમાં જુદીજુદી 12 ટીમો વચ્ચે 6 મેચ રમાઈ મોરબી તાલુકા કક્ષાનો ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાશે
Breaking news
Morbi Today

મોરબીમાં ઉર્જા પખવાડિયા અંતર્ગત આર્યભટ્ટ લોકવિજ્ઞાન કેન્દ્ર તથા ગુજરાત ઊર્જા વિકાસ એજન્સી દ્વારા વીજ બચાવો જાગૃતિ રેલી યોજાઇ


SHARE













મોરબીમાં ઉર્જા પખવાડિયા અંતર્ગત આર્યભટ્ટ લોકવિજ્ઞાન કેન્દ્ર તથા ગુજરાત ઊર્જા વિકાસ એજન્સી દ્વારા વીજ બચાવો જાગૃતિ રેલી યોજાઇ

ગુજરાત કાઉન્સિલ ઑન સાયન્સ એન્ડ ટેકનોલોજી ગાંધીનગર દ્વારા પ્રેરિત “આર્ય ભટ્ટા”  લોક વિજ્ઞાન કેન્દ્ર, મોરબી દ્વારા ગુજરાત ઊર્જા વિકાસ એજન્સી ગાંધીનગરના સહયોગથી GEDA ઉજવે છે.ઊર્જા પખવાડિયું અંતર્ગત રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં “આર્ય ભટ્ટ”લોક વિજ્ઞાન કેન્દ્રના કો-ઓડીનેટર દિપેન એલ ભટ્ટના માર્ગદર્શન હેઠળ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં એમ.એમ.સાયન્સ કોલેજમાં ચાલતા એનસીસી કેડેટ હાજર રહ્યા હતા.તેમજ ઓસેમ અંગ્રેજી માધ્યમ સ્કૂલના વિદ્યાર્થીઓ પણ સાથે જોડાયા હતા.આ રેલીનો મુખ્ય હેતુ ઊર્જા બચત કાવાનો હતો.જેમાં વિદ્યાર્થીઓ અને એન.સી.સી કેડેટ દ્વારા ઊર્જા જાગૃતિના નારા લગાવી લોકોને જાગૃત કરવાનો પ્રયાસ કર્યો હતો.ઊર્જા જાગૃતિ અભ્યાન બદલ સર્વોદય ટ્રસ્ટ સંચાલિત એમ. એમ.સાયન્સ કોલેજના આચાર્ય માંડવીયા તેમજ એનસીસી ઓફિસર ચૌધરી તેમજ ઓસેમ અંગ્રેજી માધ્યમ સ્કૂલના આચાર્ય સના કાજી દ્વારા અભિનદન પાઠવવામાં આવ્યા હતા જેવી માહિતી “આર્યભટ્ટા” લોક વિજ્ઞાન કેન્દ્રના સંચાલક એલ.એમ. ભટ્ટ દ્વારા આપવામાં આવી હતી.






Latest News