મોરબીના જુના લીલાપર ગામે ઘરમાં ગળાફાંસો ખાઈને યુવાનનો આપઘાત હળવદના ગોલાસણ ગામે વાડીએ જાટકાના વાયરમાંથી શોર્ટ લાગતા યુવાનનું મોત ઐતિહાસિક ચુકાદો: મોરબીની કોર્ટે ચેક રિટર્ન કેસમાં આરોપીને બે વર્ષની સજા અને દંડ ફટકાર્યો વાંકાનેર તાલુકામાં ખનીજ માફિયા સામે પોલીસની કાર્યવાહી: 1.20 કરોડનો મુદામાલ કબ્જે મોરબી નજીકથી 288 બોટલ દારૂ-144 બીયરના ટીન ભરેલ અર્ટિકા પકડાઈ, 7.65 લાખનો મુદામાલ કબ્જે: આરોપી ફરાર મોરબી જીલ્લામાં ખેડૂતને આપવામાં આવેલ નોટીસો પાછી ખેંચવામાં નહિ આવે તો કલેક્ટર કચેરી બંધ કરવાની મહેશ રાજકોટીયાની ચીમકી કચ્છ લોકસભા પરિવાર સાંસદ ક્રિકેટ ટુર્નામેન્ટમાં જુદીજુદી 12 ટીમો વચ્ચે 6 મેચ રમાઈ મોરબી તાલુકા કક્ષાનો ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાશે
Breaking news
Morbi Today

મોરબી વિનય ઇન્ટરનેશનલ સ્કુલના વિદ્યાર્થીઓ ખેલમહાકુંભ ફુટબોલમાં જિલ્લા કક્ષાએ પ્રથમ


SHARE













મોરબી વિનય ઇન્ટરનેશનલ સ્કુલના વિદ્યાર્થીઓ ખેલમહાકુંભ ફુટબોલમાં જિલ્લા કક્ષાએ પ્રથમ

યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ દ્વારા દર વર્ષે બાળકોમાં રહેલી કલાઓને ખીલવવા માટે ખેલ મહાકુંભ સ્પર્ધાનું આયોજન કરવામાં આવે છે.જેમાં જીલ્લા કક્ષાએ વિનય ઇન્ટરનેશનલ સ્કુલનાં વિદ્યાર્થીઓએ ફુટબોલ અંડર-૧૭ ભાઈઓની સ્પર્ધાઓમાં વિજેતાં થઈને જિલ્લા કક્ષાએ ઉત્કૃષ્ઠ પ્રદર્શન કરી વિનય ઇન્ટરનેશનલ સ્કુલનું નામ રોશન કર્યું છે.

તેમજ વિનય ઇન્ટરનેશનલ સ્કુલના વિદ્યાર્થીઓએ ખેલમહાકુંભ અંડર-૧૪ ફુટબોલમાં પણ જિલ્લા કક્ષાએ પ્રથમ સ્થાન મેળવ્યુ છે.યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ દ્વારા દર વર્ષે બાળકોમાં રહેલી કલાઓને ખીલવવા માટે ખેલ મહાકુંભ સ્પર્ધાનું આયોજન કરવામાં આવે છે. જેમાં જીલ્લા કક્ષાએ વિનય ઇન્ટરનેશનલ સ્કુલનાં વિદ્યાર્થીઓએ ફુટબોલ અંડર-૧૪ ભાઈઓની સ્પર્ધાઓમાં પણ વિજેતાં થઈને જિલ્લા કક્ષાએ ઉત્કૃષ્ઠ પ્રદર્શન કરી વિનય ઇન્ટરનેશનલ સ્કુલનું નામ રોશન કર્યું છે.

આગામી સમયમાં આ વિજેતાઓ રાજ્યકક્ષાએ મોરબી જીલ્લાનું પ્રતિનિધિત્વ કરશે.વિદ્યાર્થીઓએ શાળા વિનય ઇન્ટરનેશનલ સ્કુલ, માતા-પિતા તથા મોરબી જીલ્લાનું ગૌરવ વધારેલ છે. તે બદલ વિનય ઇન્ટરનેશનલ સ્કુલ મેનેજમેન્ટ, પ્રિન્સીપલ મેડમ, સર્વે શિક્ષકગણ તેમજ સંપુર્ણ શાળા પરીવાર તરફથી વિદ્યાર્થીઓને આશીર્વાદ, શુભકામનાઓ અને અભીનંદન પાઠવેલ છે






Latest News