હળવદ નજીક જીનીંગના કારખાનામાં આગ લગતા માલ અને મશીનરીમાં મોટું નુકશાન, કોઈ જાનહાનિ નહીં દિલ્હી ખાતે કોંગ્રેસનાં વિરોધ પ્રદર્શનમાં હાજરી આપવા જતાં મોરબી જિલ્લા યૂથ કોંગ્રેસના પ્રમુખની અટકાયત સેવા સંકલ્પ અભિયાન: મોરબીની મયુર હોસ્પિટલમાં એઇમ્સના ડોકટરોને સાથે રાખીને યોજાયો મેગા મેડિકલ કેમ્પ મોરબી જિલ્લાના વિવિધ મોરચાઓમાં હોદેદારોની કરાઈ નિમણૂક મોરબી નજીક કારખાનામાં દળેલી માટીના પાવડરના ઢગલામાં પડી જવાથી 9 વર્ષની બાળકીનું મોત મોરબીના મકનસર ગામ પાસે બોલેરો ગાડીના ચાલકે બાઈકને હડફેટે લેતા ઇજા પામેલા બે યુવાન સારવારમાં માળીયા (મી) નજીક એસટી બસના ચાલકે ડબલ સવારી બુલેટને ટક્કર મારતા ઇજા પામેલા બે યુવાન સારવારમાં વાંકાનેરના ભાયાતી જાંબુડીયા ગામના પાટિયા પાસે ડબલ સવારી બાઈક ખૂંટિયા સાથે અથડાતા ફંગોળાઈ ગયેલ એક યુવાન ટ્રક નીચે કચડાઈ જતા ઘટના સ્થળે જ મોત
Breaking news
Morbi Today

વાંકાનેર તાલુકાનાં કોઠારીયાથી જડેશ્ચર સુધીના રોડનું ધારાસભ્યએ કર્યું ખાતમુહૂર્ત


SHARE









વાંકાનેર તાલુકાનાં કોઠારીયાથી જડેશ્ચર સુધીના રોડનું ધારાસભ્યએ કર્યું ખાતમુહૂર્ત

વાંકાનેરના ધારાસભ્ય જીતુભાઈ સોમાણીના હસ્તે કોઠારીયા ગામથી જડેશ્ચર મંદિર સુધીનો જે રોડ આવેલ છે તેના કામનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું અને ત્યારે ધારાસભ્ય જીતુભાઈ સોમાણી ઉપરાંત મોરબી જિલ્લા પંચાયતના પુર્વ કારોબારી ચેરમેન યુસુફભાઈ શેરસીયા, વાંકાનેર શહેર ભાજપ પ્રમુખ પરેશભાઅઈ મઢવી, કોઠારીયા ગામનાં સરપંચ આંબાભાઈ કોબીયા, કોઠારીયા ગામનાં પુર્વ સરપંચ કીશોરસિંહ ઝાલા, વાંકાનેર પાલિકાનાં કાઉન્સિલર રમેશભાઈ વોરા, કાંતિભાઈ કુંઢીયા સહિત લોકો બહોળી સંખ્યામાં હાજર રહ્યા હતા.




Latest News