મોરબીમાં સ્કૂલના ઝઘડા બાદ બાળકો વચ્ચે ગરબી ચોક પાસે મારામારી, મોટાઓ વચ્ચે છરીઓ ઉડી અમારી ગાય કતલખાને ન જાય: ટંકારાના લજાઈ ગામે ગાયોના લાભાર્થે યોજાયેલ નાટકમાં 13 લાખનું દાન મળ્યું મોરબીમાં ગેરકાયદે કતલખાના બંધ કરાવવા મહાપાલિકામાં સ્ટિકર લાગ્યા: હવે શિવાજી મહારાજના વિચારો મુજબ કાર્યવાહી કરવા હિન્દુ સંગઠનોની ચીમકી માળિયા (મી) હળવદ રોડે બોલેરોની પાછળ ટ્રક અથડાતાં અકસ્માત: મિતાણા પાસે કાર ચાલકે હડફેટે લેતા ઇજા પામેલા વૃદ્ધ સારવારમાં માળિયા (મી) ના ખાખરેચી ગામ નજીક કારખાનાના કવાર્ટરમાં બીમારીથી કંટાળી ગયેલા યુવાને જીવનનો અંત આણ્યો વાંકાનેર તાલુકામાં અપમૃત્યુના બે બનાવ: એક યુવાનનું વીજ શોટ લાગતા મોત બીજાએ જીવન ટુકવ્યું મોરબીમાં પક્ષીઓને ફાયદો નહીં, નુકશાન કરે તેવી પ્રવૃતિ પક્ષી પ્રેમીઓએ બંધ કરવી જોઈએ: જીતુભાઇ ઠક્કર મોરબીમાં ફાયનાન્સ પેઢીએ ગ્રાહક પાસે લોન કલોઝરના રૂપિયા માંગતા કરવામાં આવેલ કેસમાં મહત્વપૂર્ણ ચુકાદો
Breaking news
Morbi Today

મોરબીના લાયન્સનગરમાં આવેલ પ્રાથમિક શાળામાં વિજ્ઞાન દિવસ ઉજવાયો


SHARE









મોરબીના લાયન્સનગરમાં આવેલ પ્રાથમિક શાળામાં વિજ્ઞાન દિવસ ઉજવાયો

મોરબીના સામાકાંઠે વિસ્તારમાં આવેલી શ્રી લાયન્સનગર પ્રાથમિક શાળામાં રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ નિમિત્તે શાળાના બાળકોએ ઉત્સાહપૂર્વક વૈજ્ઞાનિક સિદ્ધાંતો આધારિત કુલ ૨૮ થી વધુ વિવિધ મોડેલ્સનું નિર્માણ કર્યું હતું. જેમાં ડ્રોન, ચંદ્રયાન-૩, સોલાર ચગડોળ, હેન્ડ ફેન, જાદુઈ મીણબત્તી, તરતા અક્ષરો, માઈન્ડ ગેમ ,ન્યુટન ડિસ્ક, પાણી નું શુધ્ધિકરણ, રોબોટિક ટ્રેક્ટર, વગેરે પ્રોજેક્ટ્સ રજૂ કરવામાં આવ્યા હતા. જેથી શાળાના આચાર્ય દ્વારા તમામ વિદ્યાર્થીઓ તેમજ શિક્ષકોને અભિનંદન પાઠવવામાં આવ્યા છે.




Latest News