મોરબીમાં સ્કૂલના ઝઘડા બાદ બાળકો વચ્ચે ગરબી ચોક પાસે મારામારી, મોટાઓ વચ્ચે છરીઓ ઉડી અમારી ગાય કતલખાને ન જાય: ટંકારાના લજાઈ ગામે ગાયોના લાભાર્થે યોજાયેલ નાટકમાં 13 લાખનું દાન મળ્યું મોરબીમાં ગેરકાયદે કતલખાના બંધ કરાવવા મહાપાલિકામાં સ્ટિકર લાગ્યા: હવે શિવાજી મહારાજના વિચારો મુજબ કાર્યવાહી કરવા હિન્દુ સંગઠનોની ચીમકી માળિયા (મી) હળવદ રોડે બોલેરોની પાછળ ટ્રક અથડાતાં અકસ્માત: મિતાણા પાસે કાર ચાલકે હડફેટે લેતા ઇજા પામેલા વૃદ્ધ સારવારમાં માળિયા (મી) ના ખાખરેચી ગામ નજીક કારખાનાના કવાર્ટરમાં બીમારીથી કંટાળી ગયેલા યુવાને જીવનનો અંત આણ્યો વાંકાનેર તાલુકામાં અપમૃત્યુના બે બનાવ: એક યુવાનનું વીજ શોટ લાગતા મોત બીજાએ જીવન ટુકવ્યું મોરબીમાં પક્ષીઓને ફાયદો નહીં, નુકશાન કરે તેવી પ્રવૃતિ પક્ષી પ્રેમીઓએ બંધ કરવી જોઈએ: જીતુભાઇ ઠક્કર મોરબીમાં ફાયનાન્સ પેઢીએ ગ્રાહક પાસે લોન કલોઝરના રૂપિયા માંગતા કરવામાં આવેલ કેસમાં મહત્વપૂર્ણ ચુકાદો
Breaking news
Morbi Today

મોરબીના એકતા એજ લક્ષ્ય સંગઠન દ્વારા ધારાસભ્યનું તલાવર આપીને કરાયુ સન્માન


SHARE









મોરબીના એકતા એજ લક્ષ્ય સંગઠન દ્વારા ધારાસભ્યનું તલાવર આપીને કરાયુ સન્માન

મોરબીની એકતા એજ લક્ષ્ય સંગઠન  દ્વારા મોરબી માળિયાના લોકલાડીલા  ધારાસભ્ય  કાંતિભાઈ અમૃતિયાનું તેના જન્મદિવસ શક્તિ ભવાની સ્વરૂપે તલવાર ભેટ આપી અનોખી રીતે સન્માન કરવામાં આવ્યુ હતુ જેમાં સંસ્થાપક હિન્દુ ભગીરથસિંહ રાઠોડ, શહેર અધ્યક્ષ રમેશભાઈ વડછોલા, શહેર મહામંત્રી સંદીપભાઈ પટેલ, અરવિંદભાઈ પટેલ, વિમલભાઈ દવે સલાહકાર સમિતિ માંથી રાજુભાઈ ઠક્કર, ધર્મેશભાઈ આર્થિક સમિતિમાંથી રસિકભાઈ પટેલ, ધ્રુવભાઈ, સૌરભભાઈ, અજયભાઈ મિશ્રા શહેર મંત્રી પંકજભાઈ અગોલા વીસીપરા વિસ્તાર અધ્યક્ષ મિથુનભાઈ ભરવાડ, ભરતભાઈ ગોઘરા તથા અન્ય ભાઈઓ હાજર રહ્યા હતા




Latest News