અમારી ગાય કતલખાને ન જાય: ટંકારાના લજાઈ ગામે ગાયોના લાભાર્થે યોજાયેલ નાટકમાં 13 લાખનું દાન મળ્યું મોરબીમાં ગેરકાયદે કતલખાના બંધ કરાવવા મહાપાલિકામાં સ્ટિકર લાગ્યા: હવે શિવાજી મહારાજના વિચારો મુજબ કાર્યવાહી કરવા હિન્દુ સંગઠનોની ચીમકી માળિયા (મી) હળવદ રોડે બોલેરોની પાછળ ટ્રક અથડાતાં અકસ્માત: મિતાણા પાસે કાર ચાલકે હડફેટે લેતા ઇજા પામેલા વૃદ્ધ સારવારમાં માળિયા (મી) ના ખાખરેચી ગામ નજીક કારખાનાના કવાર્ટરમાં બીમારીથી કંટાળી ગયેલા યુવાને જીવનનો અંત આણ્યો વાંકાનેર તાલુકામાં અપમૃત્યુના બે બનાવ: એક યુવાનનું વીજ શોટ લાગતા મોત બીજાએ જીવન ટુકવ્યું મોરબીમાં પક્ષીઓને ફાયદો નહીં, નુકશાન કરે તેવી પ્રવૃતિ પક્ષી પ્રેમીઓએ બંધ કરવી જોઈએ: જીતુભાઇ ઠક્કર મોરબીમાં ફાયનાન્સ પેઢીએ ગ્રાહક પાસે લોન કલોઝરના રૂપિયા માંગતા કરવામાં આવેલ કેસમાં મહત્વપૂર્ણ ચુકાદો મોરબી મહાપાલિકાના મહારાણી શ્રી નંદકુંવરબા આશ્રય ગૃહ ખાતે નવરાત્રીની આસ્થાભેર ઉજવણી
Breaking news
Morbi Today

કચ્છના ગુનેરી ગામે સાસંદની હાજરીમાં રંગોત્સવની ઉજવણી કરાશે


SHARE









કચ્છના ગુનેરી ગામે સાસંદની હાજરીમાં રંગોત્સવની ઉજવણી કરાશે

સમાજ નવનિર્માણ ટ્રસ્ટ, ભુજ અને કચ્છ જીલ્લા ભારતીય જનતા પાર્ટી યુવા મોર્ચા સૌજન્ય થી કચ્છના લોકપ્રિય સાંસદ અને ગુજરાત પ્રદેશ ભાજપા મહામંત્રી વિનોદભાઇ ચાવડા સાથે કચ્છના સરહદીય વિસ્તારના લખપત તાલુકાનાં ગુનેરી ગામે રંગોત્સવની ઉજવણી કરવામાં આવશે.

સમગ્ર દેશમાં હોળી નો તહેવાર ને અનોખી રીતે ઉજવવામાં આવે છે. પવિત્ર તહેવાર અબીલ - ગુલાલ ની છાળો ઉડાવી ને ઉજવણી કરવામાં આવે છે. તા. ૧૩/૩/૨૦૨૫ ને ગુરુવારે સવારે ૧૦ વાગ્યે તાલુકો લખપતના ગુનેરી ગામે બાળકોને સ્વચ્છતા કીટ, નોટબુક-પેન સાથે શૈક્ષણિક કીટ વિતરણ કરવામાં આવશે.




Latest News