મોરબીના તળાવીયા (શનાળા) ગામના તળાવમાં ડુબી જતા યુવાનનું મોત: લાશ મળી મોરબીની આયુષ હોસ્પિટલમાં વધુ એક જટિલ ઓપરેશન પાર પાડતા ડો.સત્યજીતસિંહ જાડેજા મોરબીના લાલપર પાસે ડમ્પર ચાલકે ટક્કર મારતા કારમાં નુકશાન: ગુનો નોંધાયો વાંકાનેરના માટેલ રોડે કારખાનામાં પાવડરના ઢગલાની કુંડીમાં પડી જતાં શ્વાસ રૂંધઇ જવાથી 4 વર્ષના બાળકનું મોત મોરબીમાં રિક્ષામાં બેઠેલા વૃદ્ધની નજર ચૂકવીને રોકડા 18 હજારની ચોરી હળવદના ચરાડવા ગામે કામ ધંધો ન કરતાં દીકરા સાથે ઝઘડો થતાં પિતાએ જ ગળાટૂંપો આપીને કરી નાખી હત્યા મોરબીના ખેવારીયા ગામે વાડીની ઓરડીમાં જુગારની રેડ પડતાં નાસભાગ: 2 શખ્સ પકડાયા, 4 નાસી ગયા મોરબી શહેર અને તાલુકામાં દારૂની ત્રણ રેડ: 10 બોટલ સાથે 3 શખ્સ પકડાયા
Breaking news
Morbi Today

મોરબી જીલ્લા આપ દ્રારા આતંકી હુમલાના દિવંગતોના પરિવારને સહાય અને આરોપીઓને કડક સજાની માંગ


SHARE

















મોરબી જીલ્લા આપ દ્રારા આતંકી હુમલાના દિવંગતોના પરિવારને સહાય અને આરોપીઓને કડક સજાની માંગ

મોરબી જીલ્લા આમ આદમી પાર્ટી દ્રારા કાશ્મીરમાં થયેલ હુમલામાં મુત્યુ પામેલ લોકોને સહાય આપવાની અને આંતકવાદી સામે કડક કાર્યાવાહી કરવાની માંગ સાથે આવેદનપત્ર આપવામાં આવ્યું છે

આમ આદમી પાર્ટીના મોરબી જિલ્લા પ્રમુખ મહાદેવભાઇ પટેલની આગેવાની હેઠળ મોરબી જીલ્લા ટીમ દ્રારા કલેક્ટર મારફત પ્રધાનમંત્રીને કાશ્મીરમાં થયેલ હુમલા બાબતે આવેદનપત્ર આપવામાં આવ્યુ હતું. જે આવેદનપત્રમાં પહેલગામ આતંકવાદી હુમલામાં શહીદ થયેલ મૃતકોના પરિવારોના ભરણપોષણ માટે તથા બાળકોના ભવિષ્ય માટે એક કરોડ રૂપિયાની સહાય આપવામાં આવે, મૃતકના પરિવારમાં જે પણ શૈક્ષણિક લાયકાત ધરાવતું હોય તેને સરકારી નોકરી આપવી, ભવિષ્યમાં આતંકવાદી હુમલાઓ રોકવા માટે સરકારે કડક પગલા લેવા જ જોઈએ. અને આરોપીઓ સામે કડક પગલાં લેવામાં આવે તેવી માંગ કરી છે




Latest News