મોરબીમાં સ્કૂલના ઝઘડા બાદ બાળકો વચ્ચે ગરબી ચોક પાસે મારામારી, મોટાઓ વચ્ચે છરીઓ ઉડી અમારી ગાય કતલખાને ન જાય: ટંકારાના લજાઈ ગામે ગાયોના લાભાર્થે યોજાયેલ નાટકમાં 13 લાખનું દાન મળ્યું મોરબીમાં ગેરકાયદે કતલખાના બંધ કરાવવા મહાપાલિકામાં સ્ટિકર લાગ્યા: હવે શિવાજી મહારાજના વિચારો મુજબ કાર્યવાહી કરવા હિન્દુ સંગઠનોની ચીમકી માળિયા (મી) હળવદ રોડે બોલેરોની પાછળ ટ્રક અથડાતાં અકસ્માત: મિતાણા પાસે કાર ચાલકે હડફેટે લેતા ઇજા પામેલા વૃદ્ધ સારવારમાં માળિયા (મી) ના ખાખરેચી ગામ નજીક કારખાનાના કવાર્ટરમાં બીમારીથી કંટાળી ગયેલા યુવાને જીવનનો અંત આણ્યો વાંકાનેર તાલુકામાં અપમૃત્યુના બે બનાવ: એક યુવાનનું વીજ શોટ લાગતા મોત બીજાએ જીવન ટુકવ્યું મોરબીમાં પક્ષીઓને ફાયદો નહીં, નુકશાન કરે તેવી પ્રવૃતિ પક્ષી પ્રેમીઓએ બંધ કરવી જોઈએ: જીતુભાઇ ઠક્કર મોરબીમાં ફાયનાન્સ પેઢીએ ગ્રાહક પાસે લોન કલોઝરના રૂપિયા માંગતા કરવામાં આવેલ કેસમાં મહત્વપૂર્ણ ચુકાદો
Breaking news
Morbi Today

મોરબી મહાપાલિકા દ્વારા જાહેરમાં કચરો સળગાવનાર, થુંકનાર અને લઘુશંકા કરનારાઓ પાસેથી દંડ વસૂલાયો


SHARE









મોરબી મહાપાલિકા દ્વારા જાહેરમાં કચરો સળગાવનાર, થુંકનાર અને લઘુશંકા કરનારાઓ પાસેથી દંડ વસૂલાયો

મોરબી મહાપાલિકાની સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ શાખા દ્વારા છેલ્લા એક સપ્તાહમાં પ્રતિબંધિત પ્લાસ્ટિક વપરાશકર્તા તથા ગંદકી કરતાં આસામીઓ સામે કડક હાથે કામગીરી કરવામાં આવી હતી અને પ્રતિબંધિત પ્લાસ્ટિકનો વપરાશકર્તા 87 આસામીઓ પાસેથી 35,200 નો દંડ વસુલ કર્યો હતો અને ગંદકી કરતાં 25 આસામીઓને 13,600 નો દંડ ફટકાર્યો હતો. આ ઉપરાંત જાહેરમાં કચરો સળગાવનાર 3 આસામી, જાહેરમાં થુંકનાર 5 આસામી અને જાહેરમાં યુરિન કરતાં 1 વ્યક્તિને પકડીને તેની પાસેથી દંડ લેવામાં આવ્યો હતો. અને મોરબીના કમિશનર દ્વારા દરબારગઢ, નગર દરવાજા મેઈન રોડ, સિપાઈવાસ, ઝવેરી શેરી, વાંકાનેર બાલમંદિર, ગઢની રાંગ, સબ જેલની પાછળનો પ્લોટ જેવા વિવિધ વિસ્તારની વિઝિટ કરવામાં આવી હતી ત્યારે 10 આસામી પાસેથી 13,700 રૂપિયાનો દંડ વસુલ કરવામાં આવ્યો હતો. અને સિંગલ યુઝ પ્લાસ્ટિકના વપરાશકર્તા 7 વેપારીને રેડ નોટિસ આપવામાં આવી હતી.




Latest News