મોરબીમાં ક્રિષ્ના હોસ્પિટલના સ્ટાફ અને જુદીજુદી શાળાના વિદ્યાર્થીઓને અપાઈ ફાયરની તાલીમ મોરબી મહાપાલિકાની ટીમે એક અઠવાડીયામાં 35 ઢોરને પકડીને ડબ્બે પૂરી દીધા મોરબીમાં ગુરુવારથી દુર્ગાપુજા મહોત્સવનો પ્રારંભ મોરબીના રાજકોટ હાઇવે ઉપર બે બાઈક સામસામે અથડાતા ઇજાગ્રસ્ત વૃધ્ધ સારવારમાં મોરબી આઈટીઆઈ પાસે ડબલસવારી બાઈકને ટ્રકે ઉડાવતા બે યુવકને ઈજા મોરબી જીલ્લાના સરકારી શિક્ષકોના પગાર માટે એક્સિસ બેંક સાથે સેલેરી એકાઉન્ટ માટે એમઓયુ કરાયા લાયન્સ કલબ ઓફ મોરબી સીટી નો એક માનવીય સેવાકીય પ્રોજેક્ટ મોરબી જીલ્લામાં શરૂ કરાયેલ પાસપોર્ટ સેવા મોબાઇલ વાનને મળ્યો સારો પ્રતિસાદ
Breaking news
Morbi Today

મોરબીમાં યુવા શક્તિ ફાઉન્ડેશન દ્વારા દિવ્યાંગને પગભર કરવા કેબિન ભેટમાં અપાઈ


SHARE









મોરબીમાં યુવા શક્તિ ફાઉન્ડેશન દ્વારા દિવ્યાંગને પગભર કરવા કેબિન ભેટમાં અપાઈ

મોરબીમાં યુવા શક્તિ ફાઉન્ડેશન છેલ્લા ઘણા સમયથી જિલ્લાની તમામ હોસ્પિટલમાં સારવાર અર્થે આવતા દર્દીઓને વિનામૂલ્યે કોઈપણ બ્લડની ઇમરજન્સી જરૂરિયાત પૂરી પાડે છે તેની સાથોસાથ સેવાકાર્યો પણ કરી રહ્યું છે આ સંસ્થા દ્વારા મોરબીના મહેન્દ્રનગર ગામે રહેતા નકુલભાઈ દલાભાઈ મકવાણા નામના દિવ્યાંગ વ્યકિતને કેબિન (દુકાન) અર્પણ કરવામાં આવી હતી. અને તે યુવાન પણ પગભર થાય તેવી ભાવના સાથે આ પ્રોજેકટ કરવામાં આવેલ હતો. ઉલ્લેખનીય છે કે, નકુલભાઈ મકવાણા ચાલી નથી શકતા. અને પરિવારની પરિસ્થિત પણ અત્યંત નબળી હોવાથી યુવા શક્તિ ફાઉન્ડેશન દ્વારા તેઓને કેબિન સ્વનિર્ભર બનવા માટે આપવામાં આવેલ છે.




Latest News