હળવદના ચરડવા પાસે મહાકાળી આશ્રમમાં તસ્કરોના ધામા: બે મંદિરની દાનપેટીમાંથી 52,000 ની રોકડની ચોરી મોરબીના વાવડી રોડે આવેલ શ્રીહરિ પાર્કમાં જુગાર રમતા 7 મહિલા સહિત કુલ 8 વ્યક્તિ 16,100 ની રોકડ સાથે પકડાયા મોરબીમાં દીકરી મોબાઇલમાંથી અજાણ્યા લોકોને ફોન કરી દેતા પત્ની સાથે થયેલ બોલાચાલીનું લાગી આવતા યુવાને કર્યો આપઘાત ટંકારાના મેઘપર ઝાલા ગામે વાડીની ઓરડીએ લેમ્પ લગાવવામાં ભાઈને મદદ કરનાર સગીરનું  શોર્ટ લાગવાથી મોત ટંકારાના નેસડા (ખા) ગામે કૂવામાં પડી જવાથી માનસિક અસ્થિર યુવાનનું મોત મોરબીની ગીતાંજલી વિધાલયમાં વિદ્યાર્થીઓ-વાલીઓ માટે ફ્રી મેડિકલ કેમ્પ યોજાયો મોરબીમાં ડો. હેડગેવાર સ્મારક સમિતિ દ્વારા ચાલતા સીવણ કેન્દ્રમાં તાલીમ લીધેલ બહેનોને પ્રમાણપત્ર અપાયા મોરબીમાં અકસ્માતમાં મૃત્યુ પામેલ વ્યક્તિના પરિવારને ૧૦ લાખનો વીમો વ્યાજ સહિત ચૂકવવા ગ્રાહક અદાલતનો આદેશ
Breaking news
Morbi Today

વાંકાનેર તાલુકાનાં દલડી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો


SHARE















વાંકાનેર તાલુકાનાં દલડી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો

મોરબી મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. પી.કે. શ્રીવાસ્તવની સૂચના અનુસાર તાલુકા હેલ્થ ઓફિસ વાંકાનેર અને સંસ્કાર બ્લડ બેન્ક મોરબીના સહયોગથી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર દલડી ખાતે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું અતુ અને આ કેમ્પનું ઉદ્ઘઘાટન તાલુકા હેલ્થ ઓફિસર ડો. આરીફ શેરશીયા દ્વારા કરવામાં આવ્યું હતું. અને કુલ મળીને 22 જેટલા રકતદાતાઓ રકતદાન કર્યું હતું. આ કેમ્પને સફળ બનાવવા પીએચસી દલડીના મેડિકલ ઓફિસર ડો. સાહેના અન્સારી સહિતની ટીમે જહેમત ઉઠાવી હતી.






Latest News