મોરબીમાં દેણું વધી જતા ગુમ થયેલુ દંપતિ હેમખેમ ઘેર પરત ફર્યું, વજેપર, શનાળા, સિપાઈવાસ, પંચાસર રોડ પરથી દારૂ ઝડપાયો મોરબી કબીર ટેકરીમાં સસ્તા અનાજની દુકાન બંધ થતા સ્થાનિકોને રીક્ષા ભાડા ખર્ચી દુર જવું પડે છે લોકોની હાલાકી અંગે કોર્પોરેટરે કરી જિલ્લા કલેકટરને રજુઆત ભારતમાં મુસ્લિમોની વસ્તી અટકાવવા ત્રીજુ સંતાન થાય તો સરકારી અનાજ, શાળામાં પ્રવેશ, મેડિકલ સારવાર, બેંક લોન અને વોટ આપવાનો અધિકાર બંધ કરો: પ્રવીણ તોગડિયા મોરબી શહેર ભાજપમાં ઉપપ્રમુખ-મંત્રીઓની વરણી કરાઇ મોરબીના ખાનપર ગામે ઘરના ફળિયામાં પડી જતાં ઇજા પામેલા યુવાનનું મોત: સાપર નજીક કારખાનામાં ઇલેક્ટ્રીક શૉટ લગતા યુવાનનું મોત મોરબીની અણીયારી ચોકડી પાસે 2 ભેંસ-2 પાડાને કતલખાને લઈએ જતી બોલેરો સાથે બે શખ્સને ગૌરક્ષકોએ પકડ્યા વાંકાનેરના જોધપર ગામે છોકરાઓના રમવા બાબતે મહિલા અને તેની દીકરીને 4 મહિલા સહિત 6 લોકોએ માર માર્યો આજે તો તું બચી ગયો હવે ભેગો થઈશ તો પાડી દેશું: વાંકનેરના રાજાવડલા ગામે યુવાનને તેના બે ભાઈ-ભાભીઓએ આપી ધમકી
Breaking news
Morbi Today

મોરબીમાં ખાનપર ગામે યુવાનની માલીકીની જમીન ઉપર કબ્જો કરનાર બે શખ્સ સામે લેન્ડ ગ્રેબિંગ


SHARE







મોરબીમાં ખાનપર ગામે યુવાનની માલીકીની જમીન ઉપર કબ્જો કરનાર બે શખ્સ સામે લેન્ડ ગ્રેબિંગ

મોરબીમાં ખાનપર ગામે આવેલ યુવાનની ખેતીની જમીન ઉપર ગેરકાયદેસર કબજો કરી લેવામાં આવેલ હતો અને તે જમીનમાં વાવેતર કરી આર્થિક ઉપજ મેળવી રહ્યા હતા જેથી જમીન ઉપર અનઅધિકૃત રીતે કબજો કરનાર બે શખ્સોની સામે હાલમાં ભોગ બનેલ યુવાને મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

મોરબીના એસપી રોડ ઉપર આવેલ ભક્તિનિકેતન સોસાયટીમાં ફ્લોરા-17 બ્લોક નં. બી/201 માં રહેતા વસંતભાઈ છગનભાઈ રાજકોટિયા (49)હાલમાં પ્રકાશભાઈ તરશીભાઈ જીવાણી અને કલ્પેશભાઈ તરશીભાઈ જીવાણી રહે. બંને ખાનપર વાળાની સામે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવેલ છે જેમાં જણાવ્યું છે કે ખાનપર ગામની સીમમાં સર્વે નંબર 34 પૈકી 9 ની જમીન હેક્ટર 00-95-10 ચોરસ મીટર વાળી ફરિયાદીની માલિકીની ખેતીની જમીન ઉપર બંને આરોપીઓએ ગેરકાયદેસર કબજો કરેલ છે અને તેના ઉપર વાવેતર કરી આર્થિક ઉપજ મેળવેલ છે અને જમીનનો અનાધિકૃત કબજો રાખી જમીન પચાવી પાડવા માટે તેને ખાલી કરેલ નથી જેથી કરીને ભોગ બનેલ યુવાને નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે બે શખ્સોની સામે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવી શરૂ કરેલ છે અને આ અંગેની આગળની વધુ તપાસ ડીવાયએસપી પી.એ.ઝાલા ચલાવી રહ્યા છે.

વરલી જુગાર

મોરબી તાલુકાના જાંબુડીયા ઓવરબ્રિજ નીચે જાહેરમાં વરલી જુગારના આંકડા લેવામાં આવતા હોવાની હકીકત મળી હતી જેથી ત્યાં રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી વરલીના આંકડા લેતા ચંદુભાઈ છગનભાઈ વાઘેલા (38) રહે. સનાળા મોરબી વાળો મળી આવતા પોલીસે તેની પાસેથી 350 રૂપિયાની રોકડા કબજે કરી હતી અને તેની ધરપકડ કરેલ છે.






Latest News