હળવદ તાલુકામાં બાળક સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચરનારા આરોપીને કોર્ટે ફટકારી 20 વર્ષની સખ્ત કેદની સજા મોરબી જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના પૂર્વ પ્રમુખ મણિલાલ સરડવા નિવૃત થતાં વિદાય સમારોહ યોજાયો મોરબીના લાલપર પાસે કાર ચાલકે સુપર કેરી ગાડીને ઉડાવતા 210 પૈકી 150 મુરઘાંના મોત: વાહન ચાલકને પગમાં ગંભીર ઇજા માળીયા (મી)માં ઇનસ્ટાગ્રામ યુવતીને મેસેજ કર્યો હોવાનો વહેમ રાખીને યુવાનને ત્રણ શખ્સોએ માર માર્યો હળવદના ચરાડવા ગામે અગાઉના ઝઘડાનો ખાર રાખીને કાકા-કાકીને ત્રણ ભત્રીજાઓએ ધોકા વડે માર માર્યો: જાનથી મારી નાખવાની ધમકી વાંકાનેરમાં અગાઉ થયેલ બોલાચાલીનો ખાર રાખીને યુવાનને માર મારીને ટાંટિયા ભાંગી નાખવાની ધમકી વાંકાનેરના દીધલીયા ગામે ગંગોત્રી સ્ટોન ખાતે રિવર્સમાં આવેલ ડમ્પરના ચાલકે ખાટલા ઉપર સૂતેલા બાળકનું મોઢું ચિબી નાખતા મોત વાંકાનેરના કણકોટ ગામે આવેલ એલપીજી બોટલિંગ પ્લાન્ટના બે કર્મચારીઓએ 1.52 કરોડનો ગેસ બારોબાર વેચી નાખ્યો !
Breaking news
Morbi Today

મોરબીમાં વિહિપની બેઠક મળી: જિલ્લાનાં અલગ અલગ પ્રખંડ-ગ્રામ્યમાં નવા હોદેદારોની વરણી કરાઇ


SHARE













મોરબીમાં વિહિપની બેઠક મળી: જિલ્લાનાં અલગ અલગ પ્રખંડ-ગ્રામ્યમાં નવા હોદેદારોની વરણી કરાઇ

મોરબી જિલ્લા વિશ્વ હિન્દુ પરિષદ બેઠક તાજેતરમાં મોરબીમાં આવેલ સરસ્વતી શિશુમંદિર વિધાલય ખાતે રાખવામાં આવી હતી જેમાં મોરબી જિલ્લાનાં અલગ અલગ પ્રખંડ તથા ગ્રામ્યની જવાબદારી સોંપવામાં આવી હતી

આ બેઠકમાં મુખ્ય અતિથિ તથા માર્ગદર્શક તરીકે  વિશ્વ હિન્દુ પરિષદ સૌરાષ્ટ્ર પ્રાંતના મંત્રી દેવજીભાઈ મિયાત્રા, વિશ્વ હિન્દુ પરિષદ સુરેન્દ્રનગર વિભાગ અધ્યક્ષ મહેન્દ્રભાઈ સવસાણી, વિશ્વ હિન્દુ પરિષદ સુરેન્દ્રનગર વિભાગ મંત્રી તથા મોરબી જિલ્લાના વાલી અનિલભાઈ રાવલ, વિશ્વ હિન્દુ પરિષદ સુરેન્દ્રનગર વિભાગ સહમંત્રી કમલભાઈ દવે અને વિશ્વ હિન્દુ પરિષદ મોરબી જિલ્લાના મુખ્ય જવાબદારોની ઉપસ્થિતમાં મોરબી- માળિયા ગ્રામ્ય પ્રખંડની ટોલીમાં વિશ્વ હિન્દુ પરિષદ અધ્યક્ષ તરીકે મનોજભાઈ દેવશીભાઇ કાવર, વિશ્વ હિન્દુ પરિષદ ઉપાધ્યક્ષ તરીકે સંજયભાઈ ગોવિંદભાઈ કંઝારિયા, વિશ્વ હિન્દુ પરિષદ મંત્રી તરીકે વિશાલભાઈ કમલેશભાઈ રાવલ, વિશ્વ હિન્દુ પરિષદ સહમંત્રી તરીકે બિપીનભાઇ લાલજીભાઈ ગામી, બજરંગદળ સંયોજક તરીકે ઈશ્વરભાઈ લાધાભાઈ કંઝારિયા, બજરંગદળ સહસંયોજક તરીકે હર્ષભાઈ કાંતિલાલભાઈ બાવરવા, સુરક્ષા પ્રમુખ તરીકે રાજભાઈ વિજયભાઈ પંડ્યા, સુરક્ષા સહપ્રમુખ તરીકે ચિરાગભાઈ મનસુખભાઈ શેરસીયા, મંદિર અર્ચક પુરોહિત હળવદ પ્રખંડ સંયોજક તરીકે હિતેષભાઇ મધુસુદનભાઈ રાવલ, દુર્ગાવાહિની ટંકારા પ્રખંડ સંયોજીકા તરીકે માનસીબેન જયેશભાઈ સોલંકી, દુર્ગાવાહિની ટંકારા પ્રખંડ સહસંયોજીકા તરીકે ક્રૃતિબેન વલ્લભભાઈ જગોદના, દુર્ગાવાહિની વાંકાનેર પ્રખંડ સંયોજીકા તરીકે શીતલબેન રાજેશભાઈ મેહતા, દુર્ગાવાહિની વાંકાનેર પ્રખંડ સહસંયોજીકા તરીકે ક્રિષ્નાબેન દિનેશભાઈ ચારોલાની નિમણૂકતા કરવામાં આવી હતી






Latest News