વાંકાનેરના વાલાસણ ગામની સીમમાં વાડીના મકાનમાંથી 20.17 ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સના જથ્થા સાથે બે પકડાયો મોરબીમાં છોકરાની રમવાની બાબતમાં મોટા વચ્ચે બઘડાટી બોલી ગઈ, મહિલાને ચાર વ્યક્તિઓએ માર મારીને જ્ઞાતિ પ્રત્યે અપમાનિત કરતા એટ્રોસિટીની ફરિયાદ નોંધાઇ વાંકાનેરના કેરાળા ગામે રહેતા યુવાનનો મોબાઇલ ફોન હેક કરીને અજાણ્યા શખ્સે 98000 નું કર્યું ટ્રાન્જેક્શન ! ટંકારાના સરાયા ગામની સીમમાંથી સોલાર પેનલમાં લગાવવામાં આવેલ 1.80 લાખના કોપર વાયરની ચોરી મોરબીના પીપળીયા નજીક કુદરતી હાજતે ગયેલ યુવાન પાણીના ખાડામાં ડૂબી જતા મોત હળવદના શિરોહી ગામે સરકારી ખરાબમાં આવેલ વાડીમાં ટ્રેક્ટર ફેરવી નાખીને ચણા-જીરૂના પાકમાં કર્યું નુકસાન, યુવાનના માતા, કાકી અને ભાભીને આપી જાનથી મારી નાખવાની ધમકી: 14 સામે ફરિયાદ વાંકાનેરની દ્વારકાનગરી સોસાયટીમાં રહેતા શખ્સના ઘરમાંથી 693 ગ્રામ અફીણનો જથ્થો ઝડપાયો, 3.56 લાખના મુદ્દામાલ સાથે આરોપીની ધરપકડ મોરબીની વાવડી અને મહેન્દ્રનગર ચોકડીએ અકસ્માતમાં બે યુવાનો ઘાયલ
Breaking news
Morbi Today

મોરબીના પીપળીયા નજીક કુદરતી હાજતે ગયેલ યુવાન પાણીના ખાડામાં ડૂબી જતા મોત


SHARE







































મોરબીના પીપળીયા નજીક કુદરતી હાજતે ગયેલ યુવાન પાણીના ખાડામાં ડૂબી જતા મોત

મોરબીના પીપળીયા ગામ પાસે કારખાનામાં રહેતો અને મજૂરી કામ કરતો યુવાન કુદરતી હાજતે ગયો હતો ત્યારે પાણી ભરેલા ખાડામાં કોઈપણ કારણસર તે પડી ગયો હતો અને પાણીમાં ડૂબી જવાના કારણે તે યુવાનનું મોત નીપજ્યું હતું જેથી આ બનાવની મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે

મૂળ આસામના રહેવાસી અને હાલમાં મોરબીના પીપળીયા ગામ પાસે પ્લેનોરા કારખાનામાં રહેતા અને મજૂરી કામ કરતા ઓબેત ધરમનાથ બારીક (42)નામનો યુવાન કુદરતી હાજર તે ગયો હતો ત્યારે કોઈપણ કારણોસર પાણી ભરેલા ખાડામાં પડી ગયો હતો અને ત્યાં પાણીમાં ડૂબી જવાના કારણે આ યુવાનનું મોત નીપજ્યું હતુ ત્યારબાદ તેના મૃતદેહને મોરબીની સરકારી હોસ્પિટલે લઈને આવ્યા હતા અને આ બનાવ અંગેની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે














Latest News