મોરબી કુબેરનગરના સ્ટ્રોમ વોટરના પાઈપલાઈનની ચાલુ કામગીરીનું નિરીક્ષણ કરતાં ધારાસભ્ય બ્રિજેશ મેરજા
મોરબીના લાલપર પાસે શક્તિ ચેમ્બર નજીકથી અજાણ્યા પુરુષની લાશ મળી
SHARE
મોરબીના લાલપર પાસે શક્તિ ચેમ્બર નજીકથી અજાણ્યા પુરુષની લાશ મળી
મોરબી નજીકના લાલપર ગામ પાસે આવેલ શક્તિ ચેમ્બર નજીક કોઈ અજાણ્યા યુવાનની લાશ પડી હોવાની પોલીસને જાણ કરવામાં આવી હતી જેથી કરીને પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને મૃતક યુવાનના મૃતદેહને હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે અને હાલમાં પોલીસ દ્વારા મૃતકની ઓળખ મેળવવા માટેની તજવીજ શરૂ કરવામાં આવેલ છે
બનાવની જાણવા મળતી વિગતો મળે મોરબી-વાંકાનેર હાઇવે ઉપર આવેલા લાલપર ગામ પાસે શક્તિ ચેમ્બર-૧ નજીક યુવાનની લાશ પડી હોવાની મોરબી બી ડિવિઝન પોલીસને જાણ સ્થાનિક લોકો દ્વારા કરવામાં આવી હતી જેથી કરીને પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને મૃતક યુવાનના મૃતદેહને પીએમ માટે ખસેડાયો છે અને મૃતકની ઓળખ મેળવવા માટે હાલમાં બી ડિવિઝન પોલીસ દ્વારા કવાયત શરૂ કરવામાં આવેલ છે જો કે મૃતક યુવાન કોણ છે તે અંગે હજુ સુધી જાણકારી મળી નથ