મોરબીના એરપોર્ટની કમ્પાઉન્ડ વોલનું કામ શરૂ કરવા ધારાસભ્ય બ્રિજેશ મેરજાની તંત્રને સૂચના
મોરબી જિલ્લા ભાજપ મહિલા મોરચાના પ્રમુખ પદે સંગિતાબેન રમેશભાઈ ભિમાણી
SHARE
મોરબી જિલ્લા ભાજપ મહિલા મોરચાના પ્રમુખ પદે સંગિતાબેન રમેશભાઈ ભિમાણી
ગુજરાત પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલ, પ્રદેશ સંગઠન મહામંત્રી ભીખુભાઈ દલસાણીયા, મોરબી જીલ્લા સંગઠન પ્રભારી પ્રકાશભાઈ સોની તથા ભાનુભાઈ મેતા તેમજ જીલ્લાના ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ પદાધિકારીઓ સાથે વિચાર વિમર્શ કરીને મોરબી જીલ્લા ભાજપ પ્રમુખ દુર્લભજીભાઈ દેથરિયા દ્વારા મોરબી જિલ્લા ભાજપ મહિલા મોરચાના હોદેદારના નામ જાહેર કરવામાં આવ્યા છે જેમાં મોરબી જિલ્લા ભાજપ મહિલા મોરચાના પ્રમુખ પદે સંગિતાબેન રમેશભાઈ ભિમાણીને લેવામાં આવ્યા છે
છેલ્લા ઘણા સમયથી મોરબી જીલ્લામાં વિવિધ મોરચા અને તાલુકા તેમજ યુવા ભાજપની ટીમો જાહેર કરવામાં આવી રહી છે ત્યારે આજે મોરબી જિલ્લા ભાજપ મહિલા મોરચાના હોદેદારના નામ જાહેર કરવામાં આવ્યા છે જેમાં મોરબી જિલ્લા ભાજપ મહિલા મોરચાના પ્રમુખ પદે સંગિતાબેન રમેશભાઈ ભિમાણીને લેવામાં આવ્યા છે ત્યારે બાદ મહામંત્રી પદે હંસાબેન મહાદેવભાઈ રંગપરીયા, અને મંજુલાબેન ગુણવંતભાઈ ચૌહાણ, ઉપપ્રમુખ પદે જાગૃતિબેન કિરીટભાઈ પરમાર, હુલ્લાસબા ખાંડુભા ઝાલા, હીનાબેન દેવાનંદભાઈ ઑડીયા, હંસાબેન પ્રકાશભાઈ ભાગીયા અને મંત્રી પદે ભાવનાબેન જયંતિભાઈ મહેતા, ભાવનાબેન પ્રવીણભાઈ બદ્રકિયા, શારદાબેન રાજુભાઈ મોરપરીયા, પ્રતિભાબેન અશોકભાઈ રાવલ, ઉર્મીલાબેન રાજુભાઈ ભટ્ટ, કોષાધ્યક્ષ રસીલાબેન મુકેશભાઈ ચાપાણી અને કાર્યાલય મંત્રી તરીકે રંજનબેન કાળુભાઈ મકવાણાને લેવામાં આવ્યા છ