હળવદના જૂના દેવળીયા ગામે ઘરેથી આંતર જિલ્લા દારૂના ગુનામાં સંડોવાયેલ રીઢો આરોપી ઝડપાયો હળવદના દુષ્કર્મ-પોકસોના ગુનામાં આજીવન કેદની સજા પામેલ પેરોલ જમ્પ આરોપી મોરબીમાંથી ઝડપાયો મોરબીમાં ઘરમાં જુગાર રમતા 1 મહિલા સહિત 6 પકડાયા: 58,300 ની રોકડ કબ્જે વાંકાનેરના અપહરણ-દુષ્કર્મના ગુન્હામાં ફરાર આરોપી ૧૧ વર્ષે નાગપુરથી પકડાયો વાંકાનેરમાં ધોળા દિવસે વૃદ્ધને ઘેરી લઈને અજાણ્યા શખ્સોએ રોકડા રૂપિયા-ડૉક્યુમેન્ટ ભરેલ થેલાની કરી લૂંટ ટંકારાના છતર ગામ નજીક 3 પૈકીનાં 2 રાહદારી યુવાનને કાર ચાલકે ઉડાવ્યા: એકને માથામાં હેમરેજ-બીજાને સાથળમાં ફ્રેકચર માળીયા (મી)ના ખીરઈ ગામનો બનાવ: આ ખેતર અમારું છે કહીને ખેતરના મલીકને ભાડાકે દેવાની બે શખ્સે આપી ધમકી મોરબીમાં કતલખાને લઈ જવાતા પાડાને ગૌ રક્ષકોએ બચાવ્યો: બે સામે ફરિયાદ
Breaking news
Morbi Today

મોરબી-માળિયામાં નર્મદા કેનાલમાથી ખેડૂતોને સિચાઈનું પાણી આપવા અજય લોરીયાની માંગ


SHARE







મોરબી-માળિયામાં નર્મદા કેનાલમાથી ખેડૂતોને સિચાઈનું પાણી આપવા અજય લોરીયાની માંગ

મોરબી જીલ્લામાં સંતોષકારક વરસાદ પડ્યો નથી અને હલમ વરસાદ ખેંચાયો છે ત્યારે નર્મદા કેનાલના કમાન્ડ વિસ્તારમાં આવતા ગામોના ખેડૂતોને કેનાલમાંથી પાણી આપવા માટે મોરબી જિલ્લા પંચાયત બાંધકામ સમિતિના ચેરમેનની આગેવાનીમાં ખેડૂતો દ્વારા કલેક્ટરને આવેદન પત્ર પાઠવવામા આવ્યું છે


મોરબી જીલ્લા પંચાયત બાંધકામ સમિતિના ચેરમેન અજય લોરિયાની આગેવાનીમાં મોરબી અને માળીયા તાલુકાનાં ખેડૂતોએ કલેકટરને આવેદન પાઠવ્યું હતું જેમાં તેઓએ જણાવ્યું છે કે મોરબી માળિયા તાલુકામાં નર્મદાની કેનાલ આવેલ છે જો કે, તેના કમાન્ડ વિસ્તારના ગામોમાં હાલમાં વરસાદ ખેંચાતા ખેડૂતોનો પાક મુરજાઈ રહ્યો છે ત્યારે ખેડૂતોના પાકને બચાવવા માટે નર્મદની કેનાલમાથી પાણી આપવામાં આવે તે અનિવાર્ય છે ત્યારે નર્મદા કેનાલમાંથી ખેડૂતોને સિચાઈ માટેનું પાણી આપવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે.






Latest News