મોરબી જિલ્લામાં ઉપડેલા ભારે પવનના કારણે સીરામીકના અનેક કારખાનાઓની અંદર પતરાં તૂટી ગયા, કારખાનેદારોને મોટું નુકસાન હળવદ નજીક નર્મદાની કેનાલમાં ન્હાવા પડેલા 10 પૈકી બે યુવાન ડૂબી જતા શોધખોળ શરૂ કમોસની વરસાદ: મોરબી જિલ્લામાં ધૂળ-કોલસીની ડમરી તેમજ પતરા અને હોર્ડિંગ બોર્ડ ઉડ્યા, ખેડૂતો-અગરિયાઓને મોટું નુકસાન મોરબીમાં દલવાડી સર્કલથી પંચાસર ચોકડી વચ્ચે રોડ સાઈડમાંથી ધૂળ-મેટલ ઉપાડવા કોંગ્રેસનાં આગેવાનની રજૂઆત માળીયા (મી)નાં સોનગઢ નજીક ખાનગી કંપનીની વીજ પોલ નમી ગયો મોરબીમાં સમસ્ત જૈન સમાજની સંયુક્ત આયંબિલ ઓળી નિમિતે દરરોજ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન ઈરાન-ઇઝરાયલ યુદ્ધની અસર: મોરબીમાં આવેલ પેકેજિંગના યુનિટોને ટકાવી રાખવા માટે 15 થી 20 ટકા જેટલો ભાવ વધારો નિશ્ચિત મોરબીના સભારાવાડી પ્રાથમિક શાળાના શિક્ષક સિસ્ટર નિવેદિતા એવોર્ડથી સન્માનિત
Breaking news
Morbi Today

હળવદના માલણીયાદ પાસે ઘુડખરનુ મોત


SHARE













હળવદના માલણીયાદ પાસે ઘુડખરનુ મોત

મોરબી જિલ્લાના હળવદ તાલુકામાં ઘૂડખરના રક્ષણ માટે અભિયાણ આવેલ છે અને આભિયારણ નજીક આવેલ માલણીયાદ ગામ પાસેની ખરી નદી પાસેથી રક્ષિત પ્રાણી ઘુડખર મૃત હાલતમાં મળી આવ્યું છે જેથી કરીને રક્ષિત પ્રાણી ઘુડખરના મોતની સબંધિત વિભાગને જાણ કરવામાં આવી હતી અને આ ઘટનાને લઈને અભ્યારણ્ય વિસ્તારમાં ઘુડખરની સલામતી સામે સવાલો ઊભા થયા છે




Latest News