દારૂના ગુનામાં રાજકોટ ખાતે પકડાયેલ કારને છોડાવવા ન જતાં વાંકાનેરના મેસરીયા ગામે રહેતા યુવાન ઉપર તલવાર-પાઇપ વડે હુમલો મોરબીના ટિંબડી પાટીયા પાસે અજાણ્યા વાહન ચાલકે બાઈકને હડફેટ લેતા યુવાનનું મોત ટંકારાના ગજડી ગામે ખોટી વાતો ગામમાં કરતો હોવાનો વહેમ રાખીને યુવાન ઉપર દાતરડા વડે હુમલો વાંકાનેરના રાતવીરડા ગામની સીમમાં કારખાના નજીક જુગાર રમતા 4 શખ્સ પકડાયા વાંકાનેરમાં ફૂલના હારનો વેપાર કરતાં યુવાનને નજીવી વાતમાં ઢીકાપાટુનો માર મારીને જાનથી મારી નાખવાની ધમકી મોરબી જિલ્લા રાજપૂત સમાજ દ્વારા આયોજિત નવરાત્રિ મહોત્સવમાં દીકરીઓએ બુલેટ અને બાઇક સાથે રજૂ કર્યો અદ્ભુત તલવાર રાસ મોરબીમાં ક્રિષ્ના હોસ્પિટલના સ્ટાફ અને જુદીજુદી શાળાના વિદ્યાર્થીઓને અપાઈ ફાયરની તાલીમ મોરબી મહાપાલિકાની ટીમે એક અઠવાડીયામાં 35 ઢોરને પકડીને ડબ્બે પૂરી દીધા
Breaking news
Morbi Today

વાંકાનેર બાઉન્દ્રી પાસે ટ્રક હડફેટે દીપડાનું મોત


SHARE









વાંકાનેર બાઉન્દ્રી પાસે ટ્રક હડફેટે દીપડાનું મોત

વાંકાનેર પંથકમાં દીપડાના આંટાફેરા હતા તેવામાં વાંકાનેરના દિગ્વિજયનગરની પાછળ આવેલ વિસ્તારમાંથી વન વિભાગના અધિકારીએ દીપડાને પાંજરે પુરાયો હતો અને ગઇકાલે રાતના નવેક વાગ્યાના અરસામાં વાંકાનેર બાઉન્દ્રી પાસે એક દીપડો રોડ ક્રોશ કરી રહ્યો હતો ત્યારે કોઈ અજાણ્યા ટ્રકની હડફેટે તે દીપડો ચડી ગયો હતો જેથી કરીને તે દીપડાનું ઘટના સ્થળે જ મોત નીપજયું હતું અને અકસ્માતના આ બનાવની મોરબી વન વિભાગના અધિકારીને જાણ કરવામાં આવતા જવાબદાર અધિકારી દ્વારા આગળની કાર્યવાહી કરવામાં આવી હતી




Latest News