મોરબી જિલ્લામાં દારૂની હેરાફેરીમાં સંડોવાયેલ રાજસ્થાનના શખ્સને પાસા હેઠળ ઝડપી લઈને સાબરમતી જેલ હવાલે કરાયો મોરબી સમસ્ત બ્રહ્મસમાજના તેજસ્વિ વિદ્યાર્થીઓનું રાજ્ય મંત્રી કાંતિભાઈ અમૃતિયા અને કનકેશ્વરી માતાજીના હસ્તે કરાયું સન્માન મોરબીના સનાળા રોડ ઓફિસ અને રવાપર ગમે ફ્લેટમાં જુગારની 2 રેડમાં કુલ 15 શખ્સો 4.67 લાખના મુદ્દામાલ સાથે ઝડપાયા ટંકારા નજીક આવેલ ધર્મજીવન કોટનની ઓફીસમાં જુગાર રમતા 19 શખ્સો 3.10 લાખનો મુદામાલ કબ્જે મોરબીના ખારચિયા ગામે કુવામાં ડૂબી જતા તરૂણ અને ટંકારાના બંગાવડી ગામે વાડીએ કુંડીમાં ડૂબી જવાથી બાળકનું મોત માળીયા (મી)ના નાના દહીસરા ગામ પાસે રેલવે ટ્રેક ઉપર એન્જિનની હડફેટે ચડી જતા આધેડનું મોત: વાંકાનેર બાઉન્ડ્રી પાસે હોટલની રૂમમાં બેભાન અવસ્થામાં યુવાનનું મોત ટંકારાના લજાઈ અને વાંકાનેરના સિંધાવદર ગામ પાસે જુગારની રેડમાં કુલ 11 શખ્સો ઝડપાયા હળવદના સુંદરગઢ ગામના પુલ પાસે ટ્રક ટ્રેલરના ચાલકે ઇકો અને ટ્રકને હડફેટે લીધા બાદ રાહદારી આધેડે કચડી નાખતા ઘટના સ્થળે જ મોત
Breaking news
Morbi Today

મોરબીમાં જુનિયર ક્લાર્કની પરીક્ષા આપવા આવતા પરિક્ષાર્થીઓ માટે રહેવા-જમવાની વ્યવસ્થા


SHARE







મોરબીમાં જુનિયર ક્લાર્કની પરીક્ષા આપવા આવતા પરિક્ષાર્થીઓ માટે રહેવા-જમવાની વ્યવસ્થા

મોરબીના યંગ ઇન્ડિયા ગ્રૂપ દ્વારા આગમી જુનિયર કલાર્કની પરિક્ષાને ધ્યાને રાખીને પરિક્ષાર્થીઓ માટે રહેવા અને જમવાની વ્યવસ્થા કરવામાં આવી છે અને આ પરીક્ષા આપવા આવતા સર્વ જ્ઞાતિના પરીક્ષાર્થીઓ માટે આ સુવિધા ઊભી કરવામાં આવી છે ત્યારે અન્ય જિલ્લામાંથી મોરબીમાં પરીક્ષા આપવા માટે આવનારા પરીક્ષાર્થીઓએ તેનો લાભ લેવા અપીલ કરવામાં આવી છે.

મોરબી ખાતે જુનિયર ક્લાર્કની પરીક્ષા આપવા આવતા બહારગામના પરિક્ષાર્થીઓ આવવાના છે ત્યારે મોરબીના યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા રહેવા તેમજ જમવાની વ્યવસ્થા કરવામાં આવી છે અને તેના માટે પરીક્ષાર્થીઓએ પોતાનુ નામ રજીસ્ટ્રેશન કરવાનું છે અને આવે ત્યારે આધાર કાર્ડ અને કોલ લેટરની ઝેરોક્ષ સાથે રાખવાની છે અત્રે ઉલેખનીય છે કે, લેડીસ અને જેન્ટ્સની અલગ અલગ વ્યવસ્થા કરવામાં આવેલ છે તેવું દેવેનભાઈ રબારીએ જણાવ્યું છે અને રજીસ્ટ્રેશન તથા બીજી માહિતી માટે દિલીપ દલસાણીયા (૮૦૦૦૮ ૨૭૫૭૭), સંજયભાઈ રબારી (૯૬૨૪૬ ૬૪૪૬૪) અને લેડીસ માટે કાજલબેન ચંડિભમ્મર (૯૮૨૫૪ ૮૮૭૩૩) તેમજ ધરતીબેન બરાસરા (૯૮૨૫૯ ૪૧૭૦૪) ઉપર સંપર્ક કરવા જણાવ્યુ છે






Latest News