મોરબીમાં ક્રિષ્ના હોસ્પિટલના સ્ટાફ અને જુદીજુદી શાળાના વિદ્યાર્થીઓને અપાઈ ફાયરની તાલીમ મોરબી મહાપાલિકાની ટીમે એક અઠવાડીયામાં 35 ઢોરને પકડીને ડબ્બે પૂરી દીધા મોરબીમાં ગુરુવારથી દુર્ગાપુજા મહોત્સવનો પ્રારંભ મોરબીના રાજકોટ હાઇવે ઉપર બે બાઈક સામસામે અથડાતા ઇજાગ્રસ્ત વૃધ્ધ સારવારમાં મોરબી આઈટીઆઈ પાસે ડબલસવારી બાઈકને ટ્રકે ઉડાવતા બે યુવકને ઈજા મોરબી જીલ્લાના સરકારી શિક્ષકોના પગાર માટે એક્સિસ બેંક સાથે સેલેરી એકાઉન્ટ માટે એમઓયુ કરાયા લાયન્સ કલબ ઓફ મોરબી સીટી નો એક માનવીય સેવાકીય પ્રોજેક્ટ મોરબી જીલ્લામાં શરૂ કરાયેલ પાસપોર્ટ સેવા મોબાઇલ વાનને મળ્યો સારો પ્રતિસાદ
Breaking news
Morbi Today

હળવદ તાલુકામાંથી સગીરાનું અપહરણ કરનારા આરોપીની ધરપકડ


SHARE









હળવદ તાલુકામાંથી સગીરાનું અપહરણ કરનારા આરોપીની ધરપકડ

હળવદ પોલીસ સ્ટેશનની હદમાંથી સગીરાનું અપહરણ કરવામાં આવ્યું હતું જેની ફરિયાદ નોંધાઈ હતી તેના આધારે હળવદ પોલીસે આરોપીની ધરપકડ કરેલ છે

આ કામના ફરીયાદીની સગીરવયની દિકરીને છેલ્લા દોઢેક મહિના પહેલા આરોપી અપહરણ કરી લઈ ગયેલ હતો અને હળવદ પોલીસ દ્વારા આરોપીની શોધખોળ કરવામાં આવી રહી હતી ત્યારે આરોપી ચીત્રોડી ગામની સીમમાં હોવાની ખાનગી હકીકત મળતા ટેકનિકલ સોસ મારફતે તપાસ કરવામાં આવી હતી અને ત્યાર બાદ તાત્કાલીક ત્યાં જઈને આરોપી વિશાલકુમાર અજીતભાઈ ખાંભડીયા જાતે કોળી (૨૪) રહે. ઈન્દ્રીરાનગર મોરબી મુળ રહે. ગોલાસણ તાલુકો હળવદ વાળાની ધરપકડ કરી હતી અને આરોપીને હળવદ પોલીસ સ્ટેશન ખાતે લઈ આવવામાં આવ્યો હતો 




Latest News