મોરબી મહાપાલિકામાં રોજમદાર કર્મચારીની હાજરીમાં ગોલમાલ કરીને 20 લાખથી વધુનું કૌભાંડ કર્યું હોવાના સંકેત હળવદ નજીકથી કતલખાને લઈ જવાતા 35 પાડાને ગૌરક્ષકોએ બચાવ્યા, ફરિયાદ નોધાવવા તજવીજ ભાજપના પ્રદેશ અધ્યક્ષ જો ગેનીબેનની માફી નહીં માંગે તો ઉગ્ર આંદોલન થશે: ઠાકોર સમાજ-કોંગ્રેસ ​​​​​​​મોરબી પરશુરામ યુવા ગ્રૂપના પ્રમુખ સહિતની નવી ટીમ જાહેર કરાઇ મોરબીમાં રાગદ્વેષ-કિન્નાખોરી વાળું ભાજપનું રાજકારણ હોવાનો જિલ્લા કોંગ્રેસનાં માજી પ્રમુખનો પુરાવા સાથે આક્ષેપ એક શામ આયુર્વેદ કથા કે નામ: મોરબીમાં સોમવારે વૈદ્યરાજ મહેન્દ્રસિંહ સરવૈયાની આરોગ્ય કથાનું આયોજન લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા જુદીજુદી જગ્યાએ બાકડા-વૃક્ષોમાં પાંજરા મુકાયા મોરબી: પત્ની બે સંતાનો સાથે રિસામણે બેઠેલ હોય મનોમન લાગી આવતા યુવાને કર્યો આપઘાતનો પ્રયાસ
Breaking news
Morbi Today

મોરબી સીઆરસી કક્ષાના ક્લાઉત્સવ રફાળેશ્વરની શાળાના વિદ્યાર્થીઑ બન્યા વિજેતા


SHARE













મોરબી સીઆરસી કક્ષાના ક્લાઉત્સવ રફાળેશ્વરની શાળાના વિદ્યાર્થીઑ બન્યા વિજેતા

સરકારી શાળામાં સી.આર.સી. કક્ષાનો ક્લાઉત્સવ યોજાયો હતો જેમાં મોરબીના રફાળેશ્વર ગામે આવેલ સરકારી શાળાના વિદ્યર્થીઓએ ભાગ લીધેલ હતો અને તે અંતર્ગત સ્પર્ધામાં બાળકવિ સંમેલનમાં પ્રથમ નંબર નંબરે ધો. ૮ નો વિદ્યાર્થી મોરી પ્રકાશ હરેશભાઇવાદન સ્પર્ધામાં દ્વિતીય નંબરે ધો. ૬ નો વિદ્યાર્થી વાટિયા હિત બાબુભાઈ અને ચિત્ર સ્પર્ધામાં ધો. ૮ ની વિદ્યાર્થીની વિરાણી મોનીકા વિજેતા બનેલ છે જેથી કરીને આ વિદ્યાર્થીઓને તેમજ તેમણે તૈયારી કરાવનારા શિક્ષકોને શાળાના આચાર્ય અમૂલકુમાર જોષીએ અભિનંદન આપેલ છે






Latest News