ટંકારાના છતર ગામે માવતરના ઘરે રહેતી પરણીતાને કરિયાવર બાબતે હેરાન કરતાં પતિ સહિત 5 સામે ફરિયાદ વાંકાનેરના લિંબાળા ગામે ઘરમાં જુગારની રેડ કરતાં 1.53 લાખના મુદામાલ સાથે 7 પકડાયા: એક ફરાર મોરબીમાં ધક્કાવાળી મંદિર નજીક એસટી બસના ચાલકે હડફેટે લેતા આધેડને માથામાં ઇજા અને પગમાં ફેક્ચર મોરબી નજીકથી કતલખાને લઈ જવાતા 3 પાડાને બચાવ્યા: 3.03 લાખનો મુદામાલ કબ્જે મોરબીમાં ડીલેવરીમાં સિઝેરિયન બાદ બ્લીડિંગ શરૂ થઈ જતાં સારવારમાં ખસેડાયેલ મહિલાનું મોત વાંકાનેરના વીરપર નજીકથી 1000 લિટર આથો-45 લિટર દારૂ સાથે એક પકડાયો: સુંદરગઢ ગામે ઘરમાંથી 100 લિટર દારૂ ઝડપાયો, આરોપીની શોધખોળ મોરબીના ડૉ. મનીષ સનારિયાએ આંતરરાષ્ટ્રીય તાલીમ પૂર્ણ કરી શહેરનું ગૌરવ વધાર્યું મોરબી : વિમેદારને ડાયાબિટીસ છે તેમ કહીને વીમો ન ચૂકવનાર વીમા કંપનીને રકમ વ્યાજ સહિત ચૂકવવા આદેશ
Breaking news
Morbi Today

હળવદના કેદારીયા નજીકથી ૪૧ બોટલ દારૂ ભરેલ બોલેરો સાથે એક શખ્સ પકડાયો, એકની શોધખોળ


SHARE













હળવદના કેદારીયા નજીકથી ૪૧ બોટલ દારૂ ભરેલ બોલેરો સાથે એક શખ્સ પકડાયો, એકની શોધખોળ
 
હળવદના કેદારીયા ગામે દારૂની રેડ કરી હતી ત્યારે બોલેરો ગાડીમાં વિદેશી દારૂની ૪૧ બોટલ સાથે એક શખ્સ મળી આવ્યો હતો જેથી પોલીસે હાલમાં દારૂ અને વાહન સહિત કુલ મળીને ૩.૧૭ લાખના મુદામાલને કબ્જે કરવામાં આવેલ છે
 
જાણવા મળતી માહિતી મુજબ હળવદના કેદારીયા ગામે દારૂની રેડ કરી હતી ત્યારે સફેદ કલરની બોલેરો ગાડી નંબર જીજે ૩૬ વી ૦૯૩૬ માંથી દારૂની ૪૧ બોટલ મળી આવી હતી જેથી કરીને પોલીસે રૂપિયા ૧૭૧૨૦ નો દારૂ અને ૩ લાખની ગાડી આમ કુલ મળીને ૩,૧૭,૧૨૦ ના મુદામાલ સાથે આરોપી ઉદયભાઇ ધીરૂભાઇ હળવદીયા (૪૨)ની ધરપકડ કરેલ છે અને દારૂની હેરફેરમાં ચેતનભાઇ ભરતભાઇ પોરડીયા રહે. કેદારીયા વાળાનું પણ નામ સામે આવ્યું છે જેથી પોલીસે તે બંનેની સામે ગુનો નોંધીને ચેત્ન્ભઈ પોરડીયાને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે આ કામગીરી હળવદ પીઆઇ કે.એમ. છાસીયાની સૂચના મુજબ સ્ટાફ દ્વારા કરવામાં આવી હતી 



Latest News