મોરબીમાં જાહેરમાં જુગાર રમતા 5 શખ્સો 11,300 ની રોકડ સાથે પકડાયા વાંકાનેરના સબ સ્ટેશનમાંથી રીયકટરની ચોરીના ગુનામાં મોરબી તાલુકા પોલીસે 3 આરોપીને દબોચી લીધા મોરબી નજીક છરીની અણીએ રોકડ-મોબાઈલની લૂંટના ગુનામાં પકડાયેલા 3 આરોપીના રિમાન્ડ મંજૂર  મોરબી શહેર-તાલુકામાં વાહન-ઘરફોડ ચોરી કરતી ગેંગનો વધુ એક સાગરીત પકડાયો: 2 ની શોધખોળ મોરબીમાં નવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશન ખાતે શિક્ષણ સાથે સંસ્કાર, માનવતા, પ્રકૃતિપ્રેમ અને પ્રતિભાનો અનોખો સંગમ મોરબીની ન્યૂએરા ગ્લોબલ સ્કૂલ ખાતે રાષ્ટ્રીય રમત ગમત દિવસની ઉજવણી કરાઇ હળવદના ચંદ્રગઢ અને રાયસંગપર ગામે જુગારની જુદીજુદી 2 રેડ 13 શખ્સો 1.85 લાખથી વધુના રોકડ સાથે પકડાયા મોરબીમાં ભાજપના હોદેદારને વ્યાજના ચક્રમાં ફસાવીને મારવા માટે મજબૂર કરનારા બે વ્યાજખોરની ધરપકડ
Breaking news
Morbi Today

હળવદના ખનીજ ચોરીના કેસમાં બે આરોપીઓનો જામીન ઉપર છુટકારો


SHARE





હળવદના ખનીજ ચોરીના કેસમાં બે આરોપીઓનો જામીન ઉપર છુટકારો

હળવદ પથકમા ખનીજ ચોરી પકડવામાં આવી હતી જે ગુનામા સડોવાયેલ આરોપીઓને પકડવામાં આવ્યા હતા જે આરોપીઓએ વકીલ મારફત મોરબીની કોર્ટમાં જામીન અરજી કરી હતી જે મોરબીની ડીસ્ટ્રીકટ એન્ડ સેશન્સ કોર્ટમાં મંજૂર કરવામાં આવેલ છે

હળવદ પોલીસ સ્ટેશનમા ખાણ-ખનીજ વિભાગની ફરિયાદના આધારે પોલીસે આરોપી દેવશીભાઈ લાલજીભાઈ ધાધર (રબારી) તથા વજાભાઈ લાલજીભાઈ ગોયલ (રબારી)ની ધરપકડ કરી હતી અને આરોપીને જયુડીશીયલ કસ્ટડીમા જેલ હવાલે કર્યા હતા જે આરોપીઓએ મોરબી જીલ્લાના મહીલા એડવોકેટ ખુશબુ વાય. કોઠારી મારફત મોરબીની ડીસ્ટ્રીકટ એન્ડ સેશન્સ કોર્ટમાં જામીન માટેની અરજી કરેલ હતી. જે કેસમાં બને પક્ષે કાયદાકીય દલીલો કરવામાં આવી હતી જેમા આરોપી તરફેના વકીલ ખુશબુ કોઠારીએ વિવિધ દલીલો રજુ કરી હતી તેને ધ્યાને રાખીને કોર્ટે બંને આરોપીઓને જામીન પર છોડવાનો હુકમ કરેલ છે 




Latest News