મોરબીમાં ક્રિષ્ના હોસ્પિટલના સ્ટાફ અને જુદીજુદી શાળાના વિદ્યાર્થીઓને અપાઈ ફાયરની તાલીમ મોરબી મહાપાલિકાની ટીમે એક અઠવાડીયામાં 35 ઢોરને પકડીને ડબ્બે પૂરી દીધા મોરબીમાં ગુરુવારથી દુર્ગાપુજા મહોત્સવનો પ્રારંભ મોરબીના રાજકોટ હાઇવે ઉપર બે બાઈક સામસામે અથડાતા ઇજાગ્રસ્ત વૃધ્ધ સારવારમાં મોરબી આઈટીઆઈ પાસે ડબલસવારી બાઈકને ટ્રકે ઉડાવતા બે યુવકને ઈજા મોરબી જીલ્લાના સરકારી શિક્ષકોના પગાર માટે એક્સિસ બેંક સાથે સેલેરી એકાઉન્ટ માટે એમઓયુ કરાયા લાયન્સ કલબ ઓફ મોરબી સીટી નો એક માનવીય સેવાકીય પ્રોજેક્ટ મોરબી જીલ્લામાં શરૂ કરાયેલ પાસપોર્ટ સેવા મોબાઇલ વાનને મળ્યો સારો પ્રતિસાદ
Breaking news
Morbi Today

હળવદમાં બાળક સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય: હવસખોર સામે ગુનો નોંધાયો


SHARE









હળવદમાં બાળક સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય: હવસખોર સામે ગુનો નોંધાયો

હળવદમાં બાળકને વસ્તુ આપવાની લાલચ આપીને સાથે લઈ જવામાં આવ્યો હતો અને બાદમાં તેને બાવળની જાલીમાં લઈ જઈને તેની સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચરવામાં આવ્યું છે જેથી કરીને તે બાળકને હળવદમાં પ્રાથમિક સારવાર આપીને હાલમાં મોરબીની સિવિલ હોસ્પિટલે લઈને આવ્યા  છે અને હળવદ પોલીસે મોરબી આવીને બાળકના પરિવારજનની ફરિયાદ લઈને પોલીસે આગળની કાર્યવાહી કરેલ છે

જાણવા મળતી વિગતો મુજબ હળવદમાં રહેતા એક બાળકને વસ્તુ લઈને આપવાનું કહીને તેને એક યુવાન સાથે લઈને ગયો હતો અને ત્યાર બાદ બાળકે ઘરે મૂકી જવાનું કહેતા તે યુવાન તેને પાછો મૂકવા માટે જતો હતો ત્યારે રસ્તામાં બાળકને અવાવરું જગ્યાએ બાવળની જાળીમાં લઈ જઈને તેની સાથે આ યુવાને સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચર્યું હતું જેથી કરીને ભોગ બનેલા બાળકને શરીરે દુખાવો થતાં તેને તેની માતાને આ બનાવની પ્રથમ જાણ કરી હતી ત્યાર બાદ તે બાળકને પહેલા હળવદ અને પછી વધુ સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલે લઈને આવ્યા હતા અને આ બનાવની હળવદ પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે મોરબી આવીને ભોગ બનેલા બાળકના પરિવારજનની ફરિયાદ લઈને અક્ષય રમેશભાઈ કોળી નામના શખ્સની સામે ગુનો નોંધીને પોલીસે આગળની કાર્યવાહી કરેલ છે




Latest News