મોરબી એસઓજીએ ચોરાઉ બાઇક સાથે એકને પકડયો બી.એ.પી.એસ. સ્વામિનારાયણ મંદિરના પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે મંગળવારે મહંતસ્વામી મહારાજનું મોરબીમાં આગમન GMERS મેડિકલ કોલેજ મોરબીનું ખેલમહાકુંભમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન મોરબી મુસ્કાન વેલફેર સોસાયટી દ્વારા જરૂરિયાતમંદ પરિવારને કોમોડ વ્હીલચેર અર્પણ હળવદના ચંદ્રગઢ ગામે પુત્રવધૂના આડા સબંધ બાબતે થયેલ માથાકૂટમાં પિતાએ જ પુત્રની હત્યા કરી હોવાનું ખૂલ્યું મોરબીના રાજમાતા વિજય કુંવરબા સાહેબ પંચમહાલ ભૂતમાં વિલીન, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શોક વ્યક્ત કર્યો: ગુરુવારે ન્યુ પેલેસ ખાતે બેસણું મોરબીના ટીંબડી પાસે અકસ્માતના બનાવમાં વિદ્યાર્થીનું મોત: ટ્રેકટર ચાલક સામે ગુનો નોંધાયો મોરબી નજીક બાઇક ચાલકે હડફેટે લેતા ગંભીર ઇજા પામેલ વૃદ્ધાનું મોત
Breaking news
Morbi Today

મોરબીમાં ધારાસભ્ય કાંતિભાઈ દ્વારા મોદીના જન્મદિન નિમિતે ગૌવંશને ૭૩ મણ સુખડી અપાશે


SHARE







મોરબીમાં ધારાસભ્ય કાંતિભાઈ દ્વારા મોદીના જન્મદિન નિમિતે ગૌવંશને ૭૩ મણ સુખડી અપાશે

ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ૭૩ માં જન્મ દિવસ નિમિતે  મોરબી માળીયાના ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા અને ભારતીય જનતા પાર્ટી મોરબી જિલ્લાના હોદેદારો તથા સર્વે કાર્યકર્તાઓ દ્વારા ૭૩ મણ સુખડી ગૌવંશ માટે બનાવવામાં આવશે અને તેનું વિતરણ તા ૧૭ ના રોજ સવારે ૯ વાગ્યે મોરબી જિલ્લાની મોરબી પાંજરાપોળ, યદુનંદન પાંજરાપોળ, મકનસર પાંજરાપોળ ગૌવંશને સુખડી આપવામાં આવશે 




Latest News