ગુજરાત સ્થાપના દિન: મોરબી જિલ્લો પણ ગુજરાતની વિકાસ યાત્રામાં પાયાનો પથ્થર સાબિત થયો: જિલ્લા ભાજપ પરિવાર હળવદ માર્કેટયાર્ડ સામે કાર ચાલકે હડફેટે લેતા રોડ ક્રોસ કરી રહેલા યુવાનનું મોત મોરબીના વનાળીયા ગામે ઘર પાસે ગાળો બોલવાની ના કહેતા ભત્રીજાની કૌટુંબિક કાકાએ છરીના ઘા ઝીકિને કરી હત્યા મોરબીના રફાળેશ્વર નજીક રિક્ષાની પાછળ સુપર કેરી ગાડી અથડાતાં સર્જાયેલ અકસ્માતમાં મુસાફર યુવાનનું મોત માળીયા (મી) નજીક ડિવાઇડર કૂદીને ડમ્પર સામેના રોડ ઉપર કાર સાથે અથડાતા રાજકોટના દંપતી સહિત ત્રણને ઇજા વાંકાનેરમાં ઘરની દીવાલમાં પાણી આવવા બાબતે બે સગા ભાઈના પરિવાર વચ્ચે માથાકૂટ થતા સામસામે મારામારી વાંકાનેરના વિનયગઢ ગામે વાડીએ ઝેરી દવા પી ગયેલા યુવાનનું સારવારમાં મોત મોરબીમાં રિવરફ્રન્ટ-પ્રધાનમંત્રી આવાસ યોજનાના કવાર્ટર બનાવવા કમિશ્નરને કરાઇ રજૂઆત
Breaking news
Morbi Today

મોરબીના સોમનાથ મહાદેવ મંદિર ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના દિર્ધાયુ માટે મહા આરતી યોજાઇ


SHARE













મોરબીના સોમનાથ મહાદેવ મંદિર ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના દિર્ધાયુ માટે મહા આરતી યોજાઇ

ગઈકાલે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી નો જન્મદિવસ હોય ઠેર ઠેર જુદા જુદા કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું ત્યારે મોરબી શહેરના સનાળા રોડ ઉપર આવેલ સોમનાથ મહાદેવ મંદિર ખાતે સ્થાનિક આગેવાન અને ભાજપના આગ્રણી મહેશભાઈ સિંધવ અને તેની ટીમ દ્વારા મહા આરતીનું આયોજન કરવામાં આવ્યું હતું ત્યારે મોરબી માળિયા વિધાનસભા બેઠકના ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા, મોરબી જીલ્લા ભાજપના મહામંત્રી જેઠાભાઇ મિયાત્રા, મોરબી શહેર ભાજપના પ્રમુખ લાખાભાઈ જારીયા, મહામંત્રી ભાવેશભાઈ કંઝારીયા, મોરબી જિલ્લા ભાજપના ઉપપ્રમુખ હિરેનભાઈ પારેખ, અજયભાઇ કોટક, માવજીભાઇ કંઝારીયા, રોહિતભાઇ કંઝારીયા, ભાનુબેન નગવાડીયા, સીમાબેન સોલંકી, નરેન્દ્રભાઇ પોપટ સહિતના ભાજપના આગેવાનો, હોદ્દેદારો અને કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા અને ત્યાં સોમનાથ મહાદેવની આરતી કરીને નરેન્દ્ર મોદીના દિર્ધાયુ માટે થઈને ભગવાનને પ્રાર્થના કરી હતી.






Latest News