ગુજરાત સ્થાપના દિન: મોરબી જિલ્લો પણ ગુજરાતની વિકાસ યાત્રામાં પાયાનો પથ્થર સાબિત થયો: જિલ્લા ભાજપ પરિવાર હળવદ માર્કેટયાર્ડ સામે કાર ચાલકે હડફેટે લેતા રોડ ક્રોસ કરી રહેલા યુવાનનું મોત મોરબીના વનાળીયા ગામે ઘર પાસે ગાળો બોલવાની ના કહેતા ભત્રીજાની કૌટુંબિક કાકાએ છરીના ઘા ઝીકિને કરી હત્યા મોરબીના રફાળેશ્વર નજીક રિક્ષાની પાછળ સુપર કેરી ગાડી અથડાતાં સર્જાયેલ અકસ્માતમાં મુસાફર યુવાનનું મોત માળીયા (મી) નજીક ડિવાઇડર કૂદીને ડમ્પર સામેના રોડ ઉપર કાર સાથે અથડાતા રાજકોટના દંપતી સહિત ત્રણને ઇજા વાંકાનેરમાં ઘરની દીવાલમાં પાણી આવવા બાબતે બે સગા ભાઈના પરિવાર વચ્ચે માથાકૂટ થતા સામસામે મારામારી વાંકાનેરના વિનયગઢ ગામે વાડીએ ઝેરી દવા પી ગયેલા યુવાનનું સારવારમાં મોત મોરબીમાં રિવરફ્રન્ટ-પ્રધાનમંત્રી આવાસ યોજનાના કવાર્ટર બનાવવા કમિશ્નરને કરાઇ રજૂઆત
Breaking news
Morbi Today

મોરબીમાં રહેતા ઉદ્યોગપતિ અને રાજકીય આગેવાનનું ફેસબુક પેઈજ હેક


SHARE













મોરબીમાં રહેતા ઉદ્યોગપતિ અને રાજકીય આગેવાનનું ફેસબુક પેઈજ હેક

મોરબીમાં રહેતા યુવા ઉદ્યોગપતિ અને આમ આદમી પાર્ટીના મોરબી જીલ્લાના પ્રભારી પંકજ રાણસરીયાનું હાલમાં ફેસબુક પેઇજ હેક કરવામાં આવ્યું છે જેથી કરીને તેઓએ લગતા વળગતાને જાણ કરવામા આવી છે અને કોઇની પણ પાસે પૈસાની માંગણી કરવામાં આવે તો આર્થિક વ્યવહાર ન કરવા માટે પંકજભાઈ રાણસરીયા દ્વારા તમામ લોકોને અપીલ કરવામાં આવી છે અને આ અંગેની તેઓએ પોલીસને પણ જાણ કરેલ છે






Latest News