ગુજરાત સ્થાપના દિન: મોરબી જિલ્લો પણ ગુજરાતની વિકાસ યાત્રામાં પાયાનો પથ્થર સાબિત થયો: જિલ્લા ભાજપ પરિવાર હળવદ માર્કેટયાર્ડ સામે કાર ચાલકે હડફેટે લેતા રોડ ક્રોસ કરી રહેલા યુવાનનું મોત મોરબીના વનાળીયા ગામે ઘર પાસે ગાળો બોલવાની ના કહેતા ભત્રીજાની કૌટુંબિક કાકાએ છરીના ઘા ઝીકિને કરી હત્યા મોરબીના રફાળેશ્વર નજીક રિક્ષાની પાછળ સુપર કેરી ગાડી અથડાતાં સર્જાયેલ અકસ્માતમાં મુસાફર યુવાનનું મોત માળીયા (મી) નજીક ડિવાઇડર કૂદીને ડમ્પર સામેના રોડ ઉપર કાર સાથે અથડાતા રાજકોટના દંપતી સહિત ત્રણને ઇજા વાંકાનેરમાં ઘરની દીવાલમાં પાણી આવવા બાબતે બે સગા ભાઈના પરિવાર વચ્ચે માથાકૂટ થતા સામસામે મારામારી વાંકાનેરના વિનયગઢ ગામે વાડીએ ઝેરી દવા પી ગયેલા યુવાનનું સારવારમાં મોત મોરબીમાં રિવરફ્રન્ટ-પ્રધાનમંત્રી આવાસ યોજનાના કવાર્ટર બનાવવા કમિશ્નરને કરાઇ રજૂઆત
Breaking news
Morbi Today

મોરબીમાં સ્વાવલંબી ભારત અભિયાન અંતર્ગત બહેનો માટે સેમીનાર યોજાયો


SHARE













મોરબીમાં સ્વાવલંબી ભારત અભિયાન અંતર્ગત બહેનો માટે સેમીનાર યોજાયો

સ્વાવલંબી ભારત અભિયાન અંતર્ગત મોરબીના શનાળા રોડ ગુ.હાઉસિંગ બોર્ડ એ.કે.સહયોગ કોમ્યુનિટી હોલમાં એક કાર્યક્રમ આયોજન કરવામાં આવ્યું હતુ.જેમાં સ્વાવલંબી ભારત તથા સ્વદેશી વિશે માર્ગદર્શન કરવામાં આવ્યુ હતુ.સ્વાવલંબી ભારત અભિયાનના પ્રાંત કાર્યકર્તા ભાર્ગવીબેન તથા વનીતાબેન દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું આ તકે સંઘના જીલ્લા કાર્યવાહક ખાસ ઉપસ્થિત રહેલ તેમને મહિલા સશક્તિકરણ અને મહિલા સંમેલન વિશે વાત કરી હતી.સાથે સ્વાલંબી ભારત અભિયાન મોરબી જીલ્લા સંયોજક જીલેશકુમાર કાલરીયા દ્વારા આભાર વિધિ કરી કાર્યક્રમનું સફળ સંચાલન ભાવિશાબેન સરડવા દ્વારા કરવામાં આવ્યુ હતુ.આ કાર્યક્રમમાં માનવ સેવા એજ પ્રભુસેવા સંસ્થાન, અંબુજા ફાઉન્ડેશન, મુસ્કાન વેલ્ફર, રીટાબેન આદ્રોજા, અનસ્ટોપેબલ વોરિયર, પારૂલ સખી મંડળ વગેરે સંસ્થાઓમાંથી મોટી સંખ્યામાં બહેનો ઉપસ્થિત રહ્યા હતા અને સ્વાવલંબી બનવા બાબતે માર્ગદર્શન મેળવ્યુ હતુ






Latest News