મોરબીના રફાળેશ્વર નજીક રિક્ષાની પાછળ સુપર કેરી ગાડી અથડાતાં સર્જાયેલ અકસ્માતમાં મુસાફર યુવાનનું મોત માળીયા (મી) નજીક ડિવાઇડર કૂદીને ડમ્પર સામેના રોડ ઉપર કાર સાથે અથડાતા રાજકોટના દંપતી સહિત ત્રણને ઇજા વાંકાનેરમાં ઘરની દીવાલમાં પાણી આવવા બાબતે બે સગા ભાઈના પરિવાર વચ્ચે માથાકૂટ થતા સામસામે મારામારી વાંકાનેરના વિનયગઢ ગામે વાડીએ ઝેરી દવા પી ગયેલા યુવાનનું સારવારમાં મોત મોરબીમાં રિવરફ્રન્ટ-પ્રધાનમંત્રી આવાસ યોજનાના કવાર્ટર બનાવવા કમિશ્નરને કરાઇ રજૂઆત મોરબીમાં શ્યામસુંદર ગૌશાળા લજાઈમાં ભગવાન નૃહસિંગ પ્રાગટ્ય દિવસ ઉજવાયો મોરબીમાં શ્રી ઉમિયા આરોગ્ય સેવા કેન્દ્ર-પાટીદાર વુમન્સ પાવર સંસ્થા દ્વારા કેન્સર નિદાન (સ્ક્રીનીંગ) કેમ્પનું આયોજન હળવદ નજીક કેનાલમાં ન્હાવા ગયેલા બે સગા ભાઈ ડૂબી ગયા, એકનો મૃતદેહ મળ્યો, બીજાની શોધખોળ શરૂ
Breaking news
Morbi Today

મોરબીના નવા બસ સ્ટેશનની પાછળની દીવાલ તૂટી ગઈ


SHARE













મોરબીના નવા બસ સ્ટેશનની પાછળની દીવાલ તૂટી ગઈ

મોરબીમાં બે દિવસથી વરસાદ પડી રહ્યો છે જો કે, ધીમીધારે વરસાદ હોવાથી કોઈ નુકશાનીના સમાચાર સામે આવેલ નથી પરંતુ મોરબીના શનાળા રોડ ઉપર આવેલ નવા બસ સ્ટેન્ડ પાછળની  છાત્રાલય રોડ ઉપરની દીવાલ કોઈ કારણોસર તૂટી ગઈ હતી જો કે, આજે શાળા કોલેજમાં રજા હોવાથી ટ્રાફિક ન હોવાથી દુર્ઘટના સહેજમાં ટળી છે તેવું સ્થાનિક લોકો કહી રહ્યા છે






Latest News