વિપક્ષની ગેરહાજરી ન વર્તાઈ: મોરબી મહાપાલિકાની સામાન્ય સભાની બેઠકમાં સ્ટ્રીટ લાઇટ, રોડ, પાણી સહિતના પ્રશ્નોની ભાજપના જ કોર્પોરેટરોએ જડી વરસાવી, બિલ કાંડમાં આકરા પગલાં લેવાશે પણ કોની સામે તે યક્ષ પ્રશ્ન મોરબી વીસી ફાટક પાસે કાર ચાલકે બાઈકને હડફેટે લેતા યુવાન સારવારમાં મોરબીની માં ગરબી માં દીકરીઓને વિના મૂલ્યે ફ્રી સ્ટાઈલ ગરબા રમવાની વ્યવસ્થા, સ્ટેજ ઉપરથી ફિલ્મી ગીત કયારે પણ નહીં: જયરાજસિંહ જાડેજા વાંકાનેરમાં એક વર્ષ પહેલા માથાકૂટ સમયે મિત્રની મદદ કરનારા યુવાન ઉપર પાઇપ-ધોકા વડે 10 શખ્સોએ કર્યો જીવલેણ હુમલો દારૂના ગુનામાં રાજકોટ ખાતે પકડાયેલ કારને છોડાવવા ન જતાં વાંકાનેરના મેસરીયા ગામે રહેતા યુવાન ઉપર તલવાર-પાઇપ વડે હુમલો મોરબીના ટિંબડી પાટીયા પાસે અજાણ્યા વાહન ચાલકે બાઈકને હડફેટ લેતા યુવાનનું મોત ટંકારાના ગજડી ગામે ખોટી વાતો ગામમાં કરતો હોવાનો વહેમ રાખીને યુવાન ઉપર દાતરડા વડે હુમલો વાંકાનેરના રાતવીરડા ગામની સીમમાં કારખાના નજીક જુગાર રમતા 4 શખ્સ પકડાયા
Breaking news
Morbi Today

મોરબીમાં યોજાનાર બી.કે. શિવાની દીદીના વક્તવ્યના સ્થળમાં ફેરફાર કરાયો


SHARE









મોરબીમાં યોજાનાર બી.કે. શિવાની દીદીના વક્તવ્યના સ્થળમાં ફેરફાર કરાયો

મોરબી તાલુકાનાં રાજપર ગામે આગામી તા. ૨૧ સપ્ટેમ્બરના રોજ આંતરરાષ્ટ્રીય રાજયોગ શિક્ષિકા બી.કે. શિવાની દીદીનું વક્તવ્ય રાખવામા આવ્યું હતું જે કાર્યક્રમના સ્થળમાં વરસાદના લીધે ફેરફાર કરવામાં આવેલ છે અને હવે શનાળાથી રાજપર ગામ વચ્ચે રાજપર રોડ પર આવેલા ફેશન સિરામીક ખાતે યોજાશે

આગામી તા ૨૧ સપ્ટેમ્બરના રોજ સાંજે ૬:૦૦ થી ૮:૩૦ સુધી રાજપર ગામે આવેલ પટેલ સમાજ વાડી ખાતે આંતરરાષ્ટ્રીય વક્તા બી.કે. શિવાની દીદી “શાંત મન, ખુશહાલ જીવન” વિષય પર વક્તવ્ય આપવાના છે જો કે, વરસાદને લઈને હાલમાં કાર્યક્રમનું સ્થળ બદલાવવામાં આવેલ છે અને હવે આ કાર્યક્રમ શનાળાથી રાજપર ગામ તરફ જવાના રસ્તા ઉપર આવેલા ફેશન સિરામીક ખાતે યોજાશે જેનો મોરબી જિલ્લાના ૧૫ વર્ષથી ઉપરના ભાઈઓ તેમજ બહેનોએ લાભ લેવા માટે આયોજકોએ આહ્વાન કર્યું છે અને આ કાર્યક્રમ સાંજે ૬ થી ૮ કલાક દરમ્યાન યોજાશે તેના પાસ લેવા અનિવાર્ય છે તેવું મોરબીના સેવા કેન્દ્રના સંચાલિકા બ્રહ્માકુમારી ચંદ્રીકાબેને જણાવાયું છે.




Latest News